Home Articles posted by CITY WATCH NEWS (Page 6166)
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિક્ષણવિદ શ્રી તખુભાઈ સાંડસુર ના જ ૬૧માં જન્મદિવસને નિમિત્ત બનાવીને રાજ્યભરમાં ત્રણ સ્થળે શિક્ષક ભાવ વંદના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લા નું આયોજન પરવડી ખાતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ અને સુરેન્દ્રનગરના શિક્ષકોએ હાજરી આપી.               ત ખુભાઈ સાંડસુરે […]Continue Reading
ભાવનગર
અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી ભાવનગર ના ગોહિલ પિનાકીન કરી રહ્યા છે.તેમાં કોરોના મહામારીના સમય ને ધ્યાનમાં રાખી ખુબજ સાદગી પુર્વક ઉજવણી કરી . તેમાં જય ભાવનગર બેટી બચાઓ અભીયાન અંતર્ગત ૨૫ દીકરીઓને થેલેસેમિયા ના દર્દી છે તેમણે સ્કુલ બેગ કીટ અને ૭૯ માસ્કનું વિતરણ મહાનુભાવો ના હાથે કરશે . આપણાં […]Continue Reading
અમરેલી
એરફોર્સ માં અનેક રાજ્યો માં ભરતી કર્યા બાદ હાલ રક્ષા મંત્રાલય દિલ્લી ખાતે ફરજ બજાવી રહ્યા છે. અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા નું નાનું એવું જાબાળ ગામ ના યુવાન મહાવીરભાઈ નજુભાઈ ખુમાણ એ ઈન્ડિયન એરફોર્સ માં સાર્જન્ટ (સિનિયર નોન કમિશન્ડ ઓફિસર) તરીકે નું પ્રમોશન મેળવી સમગ્ર કાઠિયાવાડ અને કાઠી ક્ષત્રીય સમાજ નું ગૌરવ વધાર્યું છે. માત્ર […]Continue Reading
ભાવનગર
પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં શિક્ષકો મહેશભાઇ ખેરાળા,કરમશીભાઈ ખસિયા,મહેન્દ્રભાઇ બામણિયા,શૈલેશભાઈ,જયસુખભાઇ વાઘેલા,મહેશભાઇ મેવાડા અને સાથી શિક્ષકો તથા શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા શ્રી મોટી પાણીયાળી કે.વ શાળામાં માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી પર્યાવરણ જાળવણીનું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં Continue Reading
અમરેલી
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી ગજેરા સંકુલ ખાતે જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ સ્પર્ધાઓ પૈકી પ્રાચીન ગરબા સ્પર્ધામાં એસ.એલ.પી.ટી. બી.બી.એ કોલેજ, અર્વાચીન ગરબા સ્પર્ધામાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાસમાં જેસીંગપરા રાસ–મંડળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાચીન,અર્વાચીન તથા રાસ એમ કુલ ત્રણ વિભાગોમાં કુલ ૧૧ ટીમોએ જિલ્લાકક્ષાએ Continue Reading
અમરેલી
આજે અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઓપન હાઉસમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કથીવદર ગામના ૭ અગરીયાઓને મીઠાના ઉત્પાદન માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ જમીનના પટ્ટા રીન્યુ કરી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના હસ્તે તેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવી ૩૦ વર્ષ માટે મળેલી જમીનનો સારી રીતે ઉપયોગ કરી આર્થિક રીતે સારું ઉપાર્જન […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અભિયાન સેવા ટ્રસ્ટ ના હોદેદારો દ્વારા અમરેલી નાઅલગ – અલગવિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ […]Continue Reading
અમરેલી
લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલે રામકૃષ્ણ ઓડિટોરિયમ ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સતપહ ની ઉજવણી માં વન વિભાગ ના પ્રજાપતિ સાહેબ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર સહકારી અગ્રણી રાજુભાઈ ભુતૈયા રાજુભાઇ ભુવા સહિત અસંખ્ય અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી રાજસ્વી ઓની ની ઉપસ્થિતિ […]Continue Reading
અમરેલી
લાઠી પ્રાંત કચેરી ખાતે મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાતના બાકી કેસો માટે લાઠી પ્રાંત કચેરી અને તેમા સમાવિષ્ટ લાઠી તથા બાબરા તાલુકા મામલતદાર કચેરી દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૧ થી આજ તા. ૨૪/૦૯/૨૦૨૧ સુધીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી કેસો પૈકી બન્ને તાલુકામાં કુલ ૨૨૨ કેસોમાં વસુલાતની […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન લાઠી સબ ડીવીઝનમાં એટલે કે લાઠી અને બાબરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા […]Continue Reading