Home Articles posted by CITY WATCH NEWS (Page 6172)
અમરેલી
લાઠી શહેર પોસ્ટ સપ્તાહ ની  સુપ્રીટેન્ડન અમરીશ પાંડે ની અધ્યક્ષતા માં  ઉજવણી અમરેલી ડિવિઝન  લાઠી સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર શ્રી રાહુલભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામીણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ના લાઠી સબ ડિવિઝન ના લાઠી બાબરા લીલીયા દામનગર ચમારડી અને ચાવંડ ના બ્રાન્ચ પોસ્ટ માસ્તર આસી બ્રાન્ચ પોસ્ટ માસ્તર પણ ઉપસ્થીત રહ્યાં હતાં. અને ગ્રામ્ય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગાયત્રી પરિવાર અમદાવાદ:સ્વસ્તિક શિશુવિહાર વિદ્યાર્થી પરિવાર  (૧૯૭૩-૧૯૮૫) તરફથી  તા.૦૮/૧૦/૨૦૨૧ નાં શુભ દિવસે સવારે ૧૦-૦૦ વાગે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ને સિવિલ હોસ્પિટલ સોલા તથા સિવિલ હોસ્પિટલ અસારવાનાં ટિફિન સેવા રથ રીક્ષા અર્પણ કરાય સિવિલ કેમ્પસમાં આવેલ કેન્સર યુ.એન.મહેતા ઇન્સ્યુટ્યુટ  કાર્ડિયોલોજિસ્ટ (હાર્ટ) તથા મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલનાં દર્દીઓ તથા Continue Reading
ભાવનગર
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,દિલ્હીના આદેશ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળ, અમદાવાદની સૂચના મુજબ પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ,ભાવનગર દ્વારા મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી બાજપેઈ ઓડિટોરિયમ ખાતે મેગા લીગલ  સર્વિસીસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના શુભારંભ પ્રસંગે  જિલ્લા ન્યાયાધીશ શ્રી આર.ટી. વાચ્છાણી સહિત જિલ્લા Continue Reading
ભાવનગર
કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ‘કિચન ગાર્ડન’ અંગેની તાલીમ વિજ્ઞાનનગરી ખાતે તા.૦૭/૧૦/૨૦૨૧ના રોજ યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટયથી તાલીમને લાભાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી બી.ટી.સાંગાણી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું તેમજ જીવંત Continue Reading