બાહુબલી ફેમ પ્રભાસે ફાઈનલી પોતાની ૨૫મી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં પ્રભાસે જણાવ્યું કે, તેની ૨૫મી ફિલ્મ કબીરસિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે હશે. જેને ટી સિરીઝ પ્રમુખ ભૂષણકુમાર પ્રોડયૂસ કરશે. હવે મેકર્સે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે. ટી- સિરીઝ અને ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા પ્રોડયૂસ થનારી પ્રભાસની ૨૫મી […]Continue Reading
અજય દેવગણે અગાઉ ઇન્દ્ર કુમારની ફિલ્મ ઇશ્ક, મસ્તી અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. હવે તે વધુ એક ફિલ્મ થેન્કગોડ તેની સાથે કરી રહ્યો છે. આ કોમેડી ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકૂલપ્રિતસિંહ સાથે અજયની મુખ્ય ભુમિકા છે. અજય દેવગણને આ ફિલ્મમાં મૃત્યુના દેવતા યમરાજનો રોલ મળ્યો છે. ફિલ્મમાં મોટા પ્રમાણમાં વીએફએકસનો ઉપયોગ કરવામાં […]Continue Reading
ચાર વર્ષ પહેલા મુન્ના માઇકલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી નિધી અગ્રવાલે આ પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડી દીધા હતાં. ત્યાં તેણે આઠથી વધુ તમિલ, તેલુગુ ફિલ્મો કરી છે અને હજુ એક ફિલ્મ આવી રહી છે. નિધી કહે છે આજે પણ ફિલ્મોમાં અભિનેતાઓને જેટલુ ફૂટેજ મળે છે એટલુ અભિનેત્રીઓને મળતું નથી. સ્ત્રી અને પુરૂષ […]Continue Reading
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે સરકારમાંથી સત્તાવારપણે કોઈ ફોડ પાડી રહ્યુ નથી. પરંતુ, દિલ્હીથી કેબિનેટ સેક્રેટરી વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે સમિક્ષા બેઠક માટે શુક્રવારે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન અગાઉ પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિને ગુજરાત આવવાના હતા. જાે કે, છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ પડતો મુકાયો હતો. ગતવર્ષે કોવિડ-૧૯ને કારણે ૩૧ ઓક્ટોબરે ઔપચારિકતા ખાતર એકતા પરેડ Continue Reading
ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર કરવા માટે ક્યારેય ફરક્યા નથી. સાબરમતી નદીમાંથી પાણીના નમુના તો લેવાયા છે પરંતુ તેની યોગ્ય તપાસ થશે તો જ અમને ન્યાય મળશે. ઉપરાંત કચરાનો ડુંગર […]Continue Reading
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થશે, પણ વિજયાદશમી પછી કેમ કે વિજયાદસમી બાદ બજારમાં નવા તેલની આવક થવા માંડશે. એટલે ભાવ થોડા ઘણા અંશે દબાશે તેમ અંતમાં જણાવ્યું હતું. હાલ લોકો જરૂર હોય તેટલી જ તેલની ખરીદી કરી રહ્યા છે.પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ને આંબી ગયા છે તેને કારણે તમામ ચીજવસ્તુઓના ભાવમાં હાલ આગરઝરતી તેજી જાેવા […]Continue Reading


















Recent Comments