Home Articles posted by CITY WATCH NEWS (Page 6204)
ભાવનગર

ભાવનગર કોવિડ વેકસીનેશન માટે હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ હોય તેવા ૫૦ થી ઓછી વયના ગંભીર રોગ ધરાવતા દર્દીઓ તથા સિનિયર સિટીઝનો સર્વેમાં નામ નોંધાવી શકશે

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગચાળાને નિયંત્રણમાલાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમા વસવાટ કરતા ૫૦ વર્ષ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝન તથા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પણ ગંભીર બીમારી ધરાવતા જેવા કે કેન્સર, હૃદયરોગ, થેલેસેમિયા, એનેમિયા, એચ.આઇ.વી., અંગ પ્રત્યારોપણ, માનસિક રોગ, બી.પી., ડાયાબિટીસ, શ્વાસની તકલીફ કે કિડનીની તકલીફ હોય તેવા લોકોને સરકારશ્રીની સુચના મુજબ
વિડિયો ગેલેરી

રૂ.૪૩૦ લાખના ખર્ચે નિર્મિત થનારા મહુવા બસ સ્ટેશનનું ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

૨૦૨૧ના વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને મહત્વપૂર્ણ ભેટ એસ.ટી.માં નવી ૧ હજાર બસ તેમજ ૫૦ ઇલેકટ્રીક બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મૂસાફરોની સેવામાં મૂકાશે મહુવા ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી :-પાછલા બે દાયકામાં શિક્ષણ-આરોગ્ય-પાણી પૂરવઠા-એસ.ટી નિગમ જિલ્લા કચેરીઓના વર્કકલ્ચરમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ સાથે નવા
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૪૪ કેસો પૈકી ૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૫,૮૪૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ મળી કુલ ૧ કેસ નોંધાયા છે. જ્યારેતાલુકાઓમા સિહોર તાલુકાના સરકડિયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]