Home Articles posted by CITY WATCH NEWS (Page 6205)
અમરેલી
અમરેલીની યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થાટ ડાયનેમિક ગૃપ દ્વારા સંસ્થા ના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ તથા શહેરના જાણીતા ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજના મેનેજીંગ ટ્રસ્ટીજ ડી.કે.રૈયાણીની અઘ્યાક્ષતામાં રાષ્ટ્ર પિતા મહાત્માહ ગાંધીની 1પર મી જન્માજયંતિ પર પૂ.બાપૂની પ્રતિમાને ફુલહાર કરીને ભાવવંદના કરવામાં આવી હતી. મહાત્માા ગાંધીની 1પર મી જન્મીજયંતિ પર ડાયનેમિક ગૃપ દ્વારા Continue Reading
બોલિવૂડ
અભિનેત્રીએ વધુમાં એમ પણ કહ્યું હતુ ંકે, મારી વાત તો ભૂલી જાઓ, પરંતુ મારા પિતા જેઓ સ્ટાર સંતાન નહોતા તેમને પણ આવો કડવો અનુભવ થયો છે. તેમને પણ ઘણી ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આવું દરેક સ્ટાર સાથે થતું હોય છે. આમાં કાંઇ નવું નથી, આ તો વ્યવસાયનો એક હિસ્સો હોય છે અને તેની સાથે […]Continue Reading
બોલિવૂડ
નિર્માતાએ એક દિલચશ્પ પોસ્ટ રજૂ કર્યુ હતું. જેમાં વિદ્યુત બંદૂક પકડી એક મિશન માટે તૈયાર દેખાઇ રહ્યો છે. વિદ્યુતની અગાઉની ફિલ્મો જેમ આ પણ એક ધમાકેદાર એકશનપેક ફિલ્મ છે. ઝી સ્ટુડિયોના સહયોગથી આ ફિલ્મ બનાવાઇ છે. કારકિર્દીમાં વિદ્યુત પાંચમી વખત વિપુલ સાથે કામ કરી રહ્યો છે. ચંદન રોય સન્યાલ, નેહા ધુપિયા પણ આ ફિલ્મમાં ખાસ […]Continue Reading