ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના
જીલ્લાઓમાાં દારૂ જુગારની બદી દુર કરવા તેમજ પ્રોહહબીશનના ગન્ુહાઓના નાસતા ફરતા આરોપીઓને
સત્વરેપકડી પાડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેઅમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાંજય ખરાત
સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં પ્રોહહબીશનના આરોપીઓનેતાત્કાલીક પકડવા અનેતેમના ધવરુધ્િ
કાયદેસરની કાયયવાહી કરવા જરૂરી સચુ ના આપેલ હોય તથા શ્રી ધવસ્મય માનસેતા સાહબે ધવભાગીય પોલીસ
અધિકારી લાઠી ધવભાગ નાઓ દ્વારા જરૂરી સચુ ના તથા માગયદશયન આપવામાાં આપેલ હોય.
જે અન્વયેબાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.પરમાર સાહબે ના
સીિા માગયદશયન હેઠળ બાબરા પોલીસ ટીમ દ્વારા બાબરા પો.સ્ટે. સી ગ.ુર.ન.ાં૧૧૧૯૩૦૦૮૨૫૦૬૯૫/૨૦૨૫
પ્રોહી.કલમ ૬૫(એ),૬૫(ઇ),૧૧૬(બી),૮૧,૯૮(૨૨) મજુ બના ગન્ુહાના કામના છેલ્લા આઠેક મહહનાથી નાસતો
ફરતો આરોપી કુલદીપભાઇ ભાભલભુ ાઇ ખાચર રહ.ેમોટા સયડા તા.જી.બોટાદ વાળાનેબાબરા પોલીસ ટીમ
દ્વારા ટેક્નનકલ વકયઆઉટ તથા હ્યમુ ન સોસય દ્વારા ચોક્કસ હહકકત મેળવી આરોપીનેટ્રેક કરી હ્યમુ ન તથા
ટેકધનકલ સોસયના આિારે પકડી પાડી તેમના ધવરુધ્િ કાયદેસરની કાયયવાહી કરવામાાં આવેલ છે.

















Recent Comments