ભાવનગર

બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ અને નર્સિંગ કોલેજની બહેનો દ્વારા વૃક્ષા રોપણ

બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ અને નર્સિંગ કોલેજ ખાતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ નર્સિંગ કોલેજની બહેનોના હસ્તેવૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ રીતે બહેનો, ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ ના જતનનો અમૂલ્ય સંદેશો આપ્યો હતો.

ગુરુ પુનમ નિમિત્તે આ રીતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંતો, સંસ્થાના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા..

Related Posts