ભાવનગર સંસ્કાર ભારતી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશ તથા બહેનોના હાથે ભાઈઓ માટેની કલાત્મક રાખડી બનાવવાની તાલીમ યોજવામાં આવેલ…તા.૨૭ ઓગસ્ટ રવિવારના રોજ સંસ્થા પ્રાંગણ માં સ્વ.શ્રી અંજન ભરતભાઈ પંડ્યા ની પૂણ્ય સ્મૃતિ માં સતત ૧૯ માં વર્ષે યોજાએલ કાર્યક્રમ માં ૧૨૦ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો..કાર્યક્રમ નું Continue Reading




















Recent Comments