સાવરકુંડલા ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુની જગ્યા ખાતે આગામી તારીખ 07/09 ગુરૂવારને જન્માષ્ટમીના દિવસે દર વર્ષેની જેમ આવર્ષે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મહોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, મહા આરતી, પંજરીનો પ્રસાદ તેમજ મોટી સંખ્યામાં શહેરના વિવિધ યુવાનોના ગ્રુપ દ્વારા મટકી ફોડ, ગોવિંદાનો કાર્યક્રમ યોજવામાં આવશે […]Continue Reading




















Recent Comments