આજરોજ તારીખ ૫-૮-૨૦૨૩ ને શનિવારના રોજ સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં હાલમાં વરસાદની સિઝનમાં ખૂબ જ વરસાદ પડવાથી રોડમાં જ્યાં ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલ હોય તો સાવરકુંડલા નગરપાલિકાના કર્તવ્ય યોગી સભ્યશ્રીઓ શ્રી કેશવભાઈ બગડા અને કરશનભાઈ આલ દ્વારા વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં હાથસણી રોડને જેસીબી દ્વારા ખાડા પુરીને રોડને લેવલીંગ કામગીરી કરેલ હોય ઉપરોક્ત […]Continue Reading


















Recent Comments