આ વિસ્તારના લોકો અદાજીત ૨૦ વર્ષથી ઘર વપરાશના કનેકશનો મેળવવા માગણી કરી રહયા હતા. ખાભા તાલુકાના સ્થાનીક પદાધિકારીઓ, સરપંચશ્રી તેમજ ગ્રામજનોએ સાસદશ્રીનો આભાર વ્યકત કર્યો. અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લાના ખાભા તાલુકાના રાણીગપરા ગામે જીવાવાળા .ઢારા તરીકે ઓળખાતા વિસ્તારમા વસવાટ કરતા ૧૫ પરીવારોને જયોતિગ્રામ યોજનાના વિજ કનેકશનો મજુર થઈ આજ Continue Reading


















Recent Comments