સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ પ્રીયાંશી પ્લે હાઉસ નર્સરી અને આર.કે.વિદ્યાલયના ધોરણ 2 ના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા પોતાના હાથે જાતે માટીના શાકભાજી અને ફળો બનાવી તેમાં કલરો પુરવામાં આવ્યા હતા.ધોરણ 2 ના બાળકો દ્વારા કેળા, સફરજન, આલુ, દાડમ, નાસપતી, કેરી, ખારેક, ચીકુ વગેરે ફળો તેમજ રીંગણા, બટેટા, ગાજર, મૂળા, ભીંડો, ગુવાર, મરચા, લસણ, ડુંગળી, સરગવો, […]Continue Reading


















Recent Comments