દામનગર લાઠી તાલુકા ના શ્રી છભાડિયા પ્રાથમીક શાળામાં છેલ્લા ૧૦ વર્ષ જેવી સેવા બજાવી રહેલ શિક્ષક માં.જેટલું સ્તર ધરાવતા માસ્તર જયેશભાઇ પટેલ ની પોતાના વતન બોટાદ જિલ્લામાં બદલી થતા શાળા પરિવાર દ્રારા શ્રી જયેશભાઇ પટેલને વિદાય આપી હતી આ વિદાય સમારોહ માં છેલ્લા દસ વર્ષ ની શ્રેષ્ટ કેળવણી સેવા બદલ વાલી ઓ વિદ્યાર્થી ઓમાં ખૂબ […]Continue Reading


















Recent Comments