Home Archive by category ભાવનગર (Page 30)

ભાવનગર

ભાવનગર
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો પોષણક્ષમ અને વાજબીભાવ મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથધરવામાં આવનાર છે.આ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો […]Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : માર્ચ – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૪/૦૩/૨૦૨૬ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષ કુમાર બંસલનાં અધ્યક્ષ પદે યોજાશેContinue Reading
ભાવનગર
 ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષામાં A+ મેળવનાર વિદ્યાર્થીની સંપૂર્ણ ફી માફ.        તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યા સંકુલમાં ધોરણ – 10 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર અને ધોરણ – 11 સાયન્સ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન આગામી તારીખ : 22 / 03 / 2026 ને રવિવારના રોજ સવારે 10 : […]Continue Reading
ભાવનગર
આગામી માર્ચ-એપ્રિલ ર૦ર૬ના માસ દરમિયાન તા.૨૨/૦૩/૨૦૨૬ના વિનાયક ચતુર્થી,તા.૨૬/૦૩/૨૦૨૬દુર્ગાષ્ટમી, તા.૨૭/૦૩/૨૦૨૬ રામનવમી, તા.૩૧/૦૩/૨૦૨૬ મહાવીર જયંતિ, તા.૦૨/૦૪/૨૦૨૬ હનુમાનજયંતિ, તા.૦૩/૦૪/૨૦૨૬ ગુડ ફ્રાઈડે, તા.૦૫/૦૪/૨૦૨૬ સંકષ્ટ ચતુર્થી, તા.૧૦/૦૪/૨૦૨૬ કાલાષ્ટમી,તા.૧૩/૦૪/૨૦૨૬ શ્રી વલ્લભાચાર્ય જયંતિ, તા.૧૪/૦૪/૨૦૨૬ ડૉ.આંબેડકર જયંતિ તથા તા.૧૯/૦૪/૨૦૨૬પરશુરામ જયંતિ વગેરે તહેવારો-ઉત્સવો Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે ૧૦ લાખ નું દાન અર્પણ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં સેવાકાર્યથી પ્રભાવિત લાઠી (જી.અમરેલી) નાં વતની અને હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી કાનજીભાઈ ઝવે૨ભાઈ વિરાણી એ તેમનાં ટ્રસ્ટ જી. સી. ફાઉન્ડેશન – મોરબી દ્વારા હોસ્પિટલમાં ચાલતા તદ્ન નિઃશુલ્ક Continue Reading
ભાવનગર
સિહોર તાલુકાના ગુંદાળા ટાણા ગામ ખાતે “રાધે રાધે સખી મંડળ” દ્વારા શરૂ કરવામાં આવેલ મંગલમ સ્ટોરનુંઅનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્ટાફ દ્વારા સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરી તેમની કામગીરી અંગે માહિતીમેળવી હતી. ખાસ કરીને સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતા ઓર્ગેનિક સાબુના ઉત્પાદનની મુલાકાત લેવામાંઆવી હતી અને બહેનોને ઉત્પાદન, ગુણવત્તા અને માર્કેટિંગ અંગે Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાનનિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, ફીટર, હેલ્થ સેનેટરીઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે આઈ.ટી.આઈ મેરીટના ધોરણે એપ્રેન્ટીસ ભરતી યોજાનાર છે. આ ટ્રેડનાપ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી Continue Reading
ભાવનગર
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે.ત્યારે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથેતાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ મારફતે દેશી ગાય આધારિત ખેતી, બીજામૃત એટલે બીજઅને અમૃત. Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સતત માર્ગદર્શન હેઠળ વન વિભાગ અંતર્ગત આવતા વર્ષોથી પડતર એવા ભાવનગરના મેથાળા બંધારાના પ્રશ્નનોહકારાત્મક ઉકેલ આવ્યો છે. ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી ૧૦ ગામની૬,૫૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે પ૯૮.ર૪ર૭ હેક્ટરબિન જંગલ Continue Reading
ભાવનગર
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPGસિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથામોનિટરીંગ કરવામાં આવી રહેલ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેરાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું Continue Reading