Home Archive by category ભાવનગર (Page 32)

ભાવનગર

ભાવનગર
લાગતા વળગતા તથા રસ ધરાવતા ઈસમોને જણાવવાનું કે,ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય રેન્જ-ભાવનગર હેઠળ હાથબ ડેપો ખાતે પડેલ હાથબ રાઉન્ડ ગુન્હાના કામે કબ્જે લેવામાં આવેલ ગાંડા બાવળના જલાઉસરપણ ૦.૫૫ કવિન્ટલ તથા હાથબ અ. જંગલના સર્વે નં.૩૩૫ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નડતર રુપ ગાંડા બાવળનંગ. ૨૨ મંજુર થયેલ માર્કીંગ ખરડા મુજબ દુર કરતા નિકળેલ જલાઉ લાકડા […]Continue Reading
ભાવનગર
ઇસમો – ઇજારદારો, ખેડૂતો પશુપાલકોને જણાવવાનું કે, ભાવનગર વન વિભાગ હેઠળના ભાવનગર અનેબોટાદ જીલ્લાની પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીઓ હસ્તકના સને : ૨૦૨૧-૨૨ના વર્ષના ગોડાઉનમા સંગ્રહ કરેલઘાસની જાહેર હરાજી રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઇજારદારોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજરરહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.ભાવનગર મહુવા રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ સાંખડાસર Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવાસેતુ ૨.૦’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વિવિધ ક્લસ્ટર ગામોમાં ‘સેવા સેતુ કેમ્પનું’આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એક જસ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.તા. ૦૭ માર્ચ, ૨૦૨૬ના રોજ રાણપરડા (ખારા) Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જુના કોટડા ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.7 માર્ચે યોજાયેલ શિબિરમાં  247 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર Continue Reading
ભાવનગર
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (સીએસઆર) અને ગ્રામદક્ષિણામૂર્તિ સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર (સીએએચડી), મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર એક ભવ્ય રાજ્યસ્તરીય સેમિનાર અને ખેડૂત માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ખેતી તથા મૂલ્યવર્ધન ક્ષેત્રે જોડાયેલી ૩૫ જેટલી મહિલા Continue Reading
ભાવનગર
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાનેડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર તથારાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરીનીવિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન Continue Reading
ભાવનગર
ભાવનગર માં વસતા અને જુદી જુદી  વસ્તુઓ જેવી કે ટપાલ ટિકિટ, પોસ્ટ કાર્ડ, પોસ્ટ કવરો, ચલણી નોટ અને સિક્કા,  માચીસ બોક્ષ, બટન, કિચેઇન, છરી(ચાકુ), ન્યૂઝ પેપરના અનેક પ્રકારના કટીંગો, એન્ટિક વસ્તુઓ જેવા અનેક સંગ્રહમાં રસ ધરાવતા બાળકો, યુવાનો, વડીલ  માટે તારીખ ૨૮ ફેબ્રુઆરી શનિવારે સાંજે ૫-૦૦કલાકે શિશુવિહાર સંસ્થામાં અનેરું મિલન યોજાયું હતું. આ મિલનમાં ૧૫ […]Continue Reading
ભાવનગર
માર્ચ – ૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૩/૨૦૨૬ (મંગળવાર) ના રોજસંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ ઘોઘાખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી ભાવનગર સીટી તથા પોલીસ અધિક્ષકશ્રી નીતિશ કુમાર પાંડેયશિહોર ખાતેનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૬ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. : ૨૫/૦૩/૨૦૨૬ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનીઅરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ […]Continue Reading
ભાવનગર
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ આત્મનિર્ભર અને ટકાઉ કૃષિ વ્યવસ્થાની દિશામાંએક ક્રાંતિકારી વિચારધારા છે. રાસાયણિક ખાતર અને જીવાતનાશક દવાઓના વધતા ઉપયોગ વચ્ચેપ્રાકૃતિક કૃષિ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ આરોગ્યને સુરક્ષિત રાખતી વિકલ્પરૂપ પદ્ધતિ તરીકેપ્રસ્થાપિત થઈ રહી છે.ખેડૂતો માટેના વ્યાપક લાભોની વાત કરીએ તોખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો: સ્થાનિક ગૌઆધારિત Continue Reading