હસ્તગિરી (પાલિતાણા તાલુકો ) ખાતે “મોડેલ ગ્રામ વિકાસ” અંતર્ગત 252 હેક્ટર ઘાસચારો વિકાસ અને 2500 દેશી વૃક્ષારોપણ જેવા વિશાળ અને મહત્વાકાંક્ષી પ્રકલ્પની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ ના માર્ગદર્શન હેઠળ તથા CSR સહયોગ સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે, જે ગ્રામ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક રોજગારી માટે પ્રેરણાદાયી બની રહેશે. આ પ્રકલ્પ ગ્રામ […]Continue Reading

















Recent Comments