fbpx
Home Archive by category ભાવનગર (Page 4)
ભાવનગર

ધોળામાં શ્રી ધનાબાપા મંદિરનો લાભ પાંચમ પાટોત્સવ 

ધોળામાં શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે યોજાશે પાટોત્સવ  ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમો ઈશ્વરિયા સોમવાર તા.૪-૧૧-૨૦૨૪ ધોળામાં ઐતિહાસિક શ્રી ધનાબાપા જગ્યા મંદિરનો લાભ પાંચમ પર્વે પાટોત્સવ યોજાશે. અહીંયા ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, ધર્મસભા,
ભાવનગર

અલમોડા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં ૨૨ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. […]
ભાવનગર

નૂતનવર્ષના દિવસે બગદાણા ધામમાં અન્નકૂટ ઉત્સવ થશે વિવિધ રસ વ્યંજનો સાથે પ્રતિવર્ષ અન્નકૂટ દર્શનનો લાભ યાત્રાળુઓને મળે છે 

સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે ગુરુદેવ બજરંગદાસ બાપાના ધામમાં વિક્રમ સંવત 2081ના પ્રારંભના દિવસે આજે તા.2 ને શનિવારના રોજ અન્નકૂટપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બગદાણાના ગુરુ આશ્રમ ખાતે આવેલા બજરંગદાસ બાપાના ગાદી મંદિર, શ્રીરામ પંચાયત સાથેના નૂતન મંદિર, શ્રીકાળભૈરવ દાદા મંદિર, શ્રી અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે આજે વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ કરવામાં આવશે. પ્રતિવર્ષની
ભાવનગર

ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મયોગીઓએ “રાષ્ટ્રીય એકતાના”શપથ લીધા

31 મી ઓક્ટોબર ના રોજ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાની કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા શપથ”લેવામાં આવ્યા હતા.આ ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેકટર કચેરી સહિતના જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પોતાની ઓફિસોમાં રાષ્ટ્રીય એકતા શપથ ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.ભાવનગર જિલ્લા પંચાયત,સર ટી હોસ્પિટલ
ભાવનગર

શિશુવિહાર કાર્યકરો ની વાર્ષિક બેઠક યોજાઇ

ભાવનગર શિશુવિહાર કાર્યકરો ની વાર્ષિક બેઠક યોજાઇ શિશુવિહાર સંસ્થા માં સેવાર્થી કાર્યકરો નું વાર્ષિક સ્નેહ મિલન તારીખ ૨૯ ઓક્ટોબર મંગળવાર ના રોજ યોજાયું સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે શ્રી ઇન્દાબહેન ભટ્ટ શ્રી શબનમબહેન કપાસી હરેશભાઈ ભટ્ટ જતિનભાઈ ભટ્ટ રાઘવજીભાઈ પટેલ તથા લોકભારતી ના પૂર્વ નિયામક પ્રા.પ્રવીણભાઈ ઠક્કર ની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમ ના પ્રારંભે સંસ્થા કાર્યકર
ભાવનગર

બેગલેસ ડે અંતર્ગત મોટાઘાણા પ્રાથમિક શાળાના બાળકોએ  વિવિધ સંસ્થાઓની  મુલાકાત લીધી

તળાજા તાલુકાના મોટાઘાણા પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તળાજામાં આવેલ વિવિધ સંસ્થાઓ,ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની  મુલાકાત લીધી હતી.  દફ્તર ના  ભાર વગર ના અભ્યાસના આ દિવસે તમામ બાળકોએ  તાલધ્વજ ડુંગર પર ખોડિયાર માતાના દર્શન કરી અને ઐતિહાસિક ગુફાઓ જોઈ હતી. ત્યારબાદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) તળાજામાં આવેલ દરેક વિભાગની મુલાકાત લઇ અને માહિતી મેળવી […]
ભાવનગર

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી ફરી વખત ટીમાણાના આંગણે 

તળાજા તાલુકાના  ટીમાણા ગામની સરકારી પ્રાથમિક શાળા એટલે કે સ્વ. શેઠ ખોડીદાસ સંઘજી પ્રાથમિક શાળાના 151 વર્ષ પૂર્ણ થતા તેના “ સાર્ધ શતાબ્દી મહોત્સવ” માં ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી ટીમાણાના આંગણે પધારી રહ્યા છે. માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સંવત-2081 ના કારતક સુદ 3 ને સોમવાર તારીખ- 04/11/2024 ના રોજ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. “ […]
ભાવનગર

બોટાદની મોડેલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ ગણેશ શાળા ટીમાણાની શુભેચ્છા મુલાકાત લીધી

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે પ્રોત્સાહન કાર્યક્ર્મ યોજાયો હતો. બોટાદની મોડેલ સ્કૂલનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરિયા છાયાબેન જન્મથી બંને હાથે દિવ્યાંગ છે. છતાં આત્મવિશ્વાસ અને અડગ મનોબળથી પોતાનાં પગથી ભોજન લેવું, લેસન કરવું, પાણી પીવું, ચિત્રો દોરવા. મહેંદી મૂકવી વગેરે પ્રવુત્તિ કરે છે. શાળાની શુભેચ્છા
ભાવનગર

કાકીડીમાં રામકથામાં શ્રી મોરારિબાપુ વૃક્ષારોપણ

કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. શ્રી મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા માત્ર શ્રવણ ક્રિયા ન બને પરંતુ સામાજિક ક્રાંતિમાં પરિણમે તેવો ખાસ ભાર હોય છે અને તેનાં વિવિધ સારા પરિણામો પણ સમાજને મળ્યાં છે.મહુવા પાસે […]
ભાવનગર

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સ્કૂલ ના વિધાર્થીઓનો દિક્ષા વિધિ કાર્યક્રમ યોજાયો 

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે સહલગ્ન દક્ષિણા મૂર્તિ કુમાર મંદિર/વિનય મંદિર , ગિજુભાઈ કુમાર મંદિર  વિનય મંદીર તેમજ વિવેકાનંદ ઓપન સ્કાઉટ ટ્રુપ ના વિધાર્થીઓનો દિક્ષા વિધિ કાર્યક્રમ તા, ૨૦ ને રવિવારનારોજ સવારે ૦૯ કલ્લાકે ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ, સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડો.તેજસભાઈ દોશી, સંસ્થાના નિયામક દિલીપભાઈ વ્યાસ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર