Home Archive by category ભાવનગર (Page 6)

ભાવનગર

ભાવનગર
તળાજા તાલુકાના કુંઢેલી ગામના બજરંગદાસબાપાની મઢુલી,રામદેવપીર આશ્રમ ખાતે તા.13 ને રવિવારથી શ્રી રામદેવ રામાયણ માનસ કથાનો પ્રારંભ થશે. કથાના વક્તા શ્રી પંકજભાઈ જોશી (કુંઢેલી વાળા) સંગીતમય કથા શ્રવણ કરાવશે. કથામાં આવતા પાવન પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવશે. કથાનો સમય સવારના 9 થી 12 અને સાંજના 3 થી 6 વાગ્યા સુધી નો રહેશે. રાત્રિના ભજન સત્સંગનું આયોજન […]Continue Reading
ભાવનગર
બાગાયત ખાતા દ્રારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારનીમહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ર (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાંઆવે છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા પણ ચુકવવામાં આવશે, જેનોલાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)તા.:૧૦/૦૯/૨૦૨૬ થી તા.: ૧૯/૦૯/૨૦૨૬ Continue Reading
ભાવનગર
કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગરમાં વિવિધ સેવાકીય, પ્રજાલક્ષીઅને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જરૂરિયાતમંદો, દિવ્યાંગો, બાળકો તથા વૃદ્ધજનોના કલ્યાણનેકેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદબાળકોના શિક્ષણ માટે સમાજના સેવાભાવી આગેવાનો Continue Reading
ભાવનગર
આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટસીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, ( Three Wheeler-PASSENGER & GOOD) માટેની “GJ-04-AV 0001 થી9999”, દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-FH 0001 થી 9999″ ના બાકી બચેલા સિલ્વર અને ગોલ્ડ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા પવિત્ર નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે તા. ૧૦અને તા. ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી અમાસનો મેળો યોજાશે. સમગ્ર રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓમેળામાં ઉપસ્થિત થવાની સંભાવના વચ્ચે પવિત્ર તીર્થધામ કોળિયાક ખાતે ભક્તિમય માહોલ સર્જાશે.મેળામાં આવતા ભાવિકોની સુવિધા અને સેવા માટે રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમભાઈસોલંકી તથા તેમના Continue Reading
ભાવનગર
વિકાસશીલ તાલુકો–ઘોઘાની ગ્રાન્ટમાંથી મોબાઇલ હેલ્થ યુનિટ–ઘોઘા માટે મંજૂર કરવામાં આવેલીગ્રાન્ટમાંથી રૂા.૨૦.૦૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા, જિલ્લા પંચાયતઉપપ્રમુખશ્રી સુજાનસિંહ ગોહિલ, કારોબારી ચેરમેનશ્રી તથા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લાપંચાયત ભાવનગર Continue Reading
ભાવનગર
ભવનગર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી ગામ ભૂતેશ્વર, મેલડી માતા મંદિર હોલમાં 1સપ્ટેમ્બર 2026 ના રોજ શિશુવિહાર સંસ્થા તેમજ સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ.. જેમાં તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વ્યક્તિઓની આરોગ્ય તપાસ ડો.રાજીવભાઈ ઓઝાની ટીમ Continue Reading
ભાવનગર
ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૯-૨૦૨૬ (શુક્રવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે.              આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ […]Continue Reading
ભાવનગર
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર તથા સમાજ કાર્યના અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિશુવિહાર સંસ્થા ના સમાજ કાર્યને સમજવા માટે તારીખ 9એ પધાર્યા હતા.  વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર ચાવડા સાહેબની ના માર્ગદર્શનમાં યોજાયેલ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ  સંસ્થા પ્રવૃત્તિઓ થી પરિચિત થયા હતા.   સ વિશેષ  શિક્ષણ અને પ્રત્યક્ષ કામનાં Continue Reading
ભાવનગર
ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા મુસાફરોને સલામત, સુવિધાસભર અને નિયમબદ્ધ પરિવહન સેવા મળી રહે તે હેતુથીઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન ચેકિંગ સ્કવોર્ડ અને સુરક્ષા શાખા દ્વારા બસો તથા બસ સ્ટેશનો ખાતે સઘન ચેકિંગકામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન વગર ટિકિટ મુસાફરી કરતા ૨૫ મુસાફરો ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ રૂ. ૫,૮૪૦નોદંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત, મુસાફરો પાસેથી નાણાં મેળવી […]Continue Reading