ભાવનગર જિલ્લાના નાગરિકો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય, આહારની શુદ્ધતા અને સુરક્ષાની સુનિશ્ચિતતા કરવીજરૂરી છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખોરાક માટે કિંમત ચૂકવતા હોય છે. તેના બદલામાં તેમને શુદ્ધ,આરોગ્યપ્રદ અને સુરક્ષિત આહાર મેળવવાનો અધિકાર છે. જિલ્લામાં આવેલી વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો,ક્લબ અને કેન્ટીનોમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા જાળવવા, ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા તથાઅસામાજિક Continue Reading




















Recent Comments