Home Archive by category ભાવનગર (Page 40)

ભાવનગર

ભાવનગર
ગારીયાધાર તાલુકાના આદર્શ ગામ રતનવાવ અમરેલી જિલ્લા ના લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા ના વરદહસ્તે વિવિધ પ્રકલ્પો ના ખાત મહુર્ત કરાયા હતા   આ લોક ઉપીયોગી વિકાસ કાર્યો  ના મુક સાક્ષી બનતા અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ સહિત ની ઉપસ્થિતિ માં અમરેલી લોકસભા સાંસદ  ભરતભાઈ સુતરીયા તેમજ I . A . S . ઓફીસર  અમૃતભાઈ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂતશ્રી પોપટભાઈ ડાભીએપ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના પાકથી નોંધપાત્ર આવક મેળવી પ્રેરણાદાયીઉદાહરણ પૂરું પાડ્યું છે.પોપટભાઈએ ચાર વિઘા જમીનમાં બહુચર પ્રાકૃતિક ફાર્મ હેઠળ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. આપાકમાંથી અંદાજે 800 મણ જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં એક મણનો ભાવ અંદાજેરૂ. 400 Continue Reading
ભાવનગર
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.એમ.શ્રી મોડેલ સ્કૂલશામપરા (સિદસર)ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬” અંતર્ગતવ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની ભાવના પ્રબળ બનાવવાનો તેમજભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો હતો.આ કાર્યક્રમનું Continue Reading
ભાવનગર
 તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોનું વક્તવ્ય ,કવિ બોટાદકરની જનની કાવ્યનું રસપાન અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.અરૂણભાઇ દવે ઉપસ્થિત રહી બાળકોને મા ,માતૃભૂમિ અને માતૃભાષાનું જ્ઞાન પીરસ્યું હતું. ગુજરાતી ભાષામાં નિબંધ લેખન, શ્રુત લેખન ,સુલેખન , વક્તૃત્વ Continue Reading
ભાવનગર
તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ, રાળગોન ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ સાથે ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, માતા-પિતા પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું તિલક, Continue Reading
ભાવનગર
સંસ્કાર સાથે શિક્ષણ આજના યુગની ખાસ જરૂરિયાત છે. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કારનો વિકાસ થાય તેવા કાર્યક્રમો શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ દ્વારા ખાસ ગોઠવવામાં આવે છે. આવા કાર્યક્રમ અંતર્ગત 14 /02/2025 ને શનિવારે માતા પિતા પૂજન દિવસ અને મહા શિવરાત્રિ નિમિત્તે શાળામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.       આ ખાસ પ્રસંગ નિમિત્તે શાળામાં નિબંધ સ્પર્ધા […]Continue Reading
ભાવનગર
પાલીતાણા ના વાળુંકડ વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય વાળુકડના ઉપાસના ભવન ખાતે તા પદ્મશ્રી ડૉ.જગદીશભાઇ ત્રિવેદી અને સંસ્થાના આદ્ય સ્થાપક નાનુભાઇ શિરોયા  જીવરાજભાઇ સુરાણી વલ્લભભાઇ સવાણી સંસ્થાના પ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને આમંત્રિત મહેમાનો, વાલીગણની બહોળી ઉપસ્થિતિમાં યોજાયેલ.     જેમાં નાનુભાઇ શિરોયાના જીવન અને સંસ્થાના સંઘર્ષની Continue Reading
ભાવનગર
આગામી તા. ૨૬ મી ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થનારી ધો. 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડનીપરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતેજિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓનેપરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં Continue Reading
ભાવનગર
જેમના હૃદયમાં શ્રીકૃષ્ણની લીલાનું સતત ધ્યાન રહે છે એવા મોટા ગોપનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને સૂર્ય સમુદ્ર અને શિવનું સાયુજ્ય જ્યાં સર્જાય છે એવા તીર્થધામ કે જ્યાં દર અમાસે માનવ મેળો ભરાય છે હજારો લોકો દર્શને આવે છે એવા મોટા ગોપનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ઉત્સવ આઠે પ્રહર ની પૂજા સાથે બ્રાહ્મણો અને ભક્તો કરશે […]Continue Reading
ભાવનગર
શિવકુંજ ધામ ખાતે ભવનાથ મહાદેવ ની તમામ પ્રહરની પૂજા વિવિધ રસોથી ભગવાનને અભિષેક કરીને કરવામાં આવશે જેમાં ખાસ કરીને દૂધ, શેરડીનો રસ ,મધ, કેરીનો રસ એટલે કે ફળોના રસનો તેમજ ગર્ભસ્થ જળ એટલે કે શ્રીફળના જળથી ભગવાનનો અભિષેક સાથે રૂદ્રાભિષેક અને પાઠાત્મક લઘુરૂદ્ર દ્વારા ભગવાનની અર્ચના કરવામાં આવશે . શિવ સહસ્ત્ર નામાવલીથી બિલીપત્ર ચઢાવવામાં આવશે […]Continue Reading