Home Archive by category ભાવનગર (Page 46)

ભાવનગર

ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓને “વહાલી દિકરી” યોજનાનો લાભ મળી રહે તે હેતુસર જિલ્લામાંફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતેVCE મારફત, સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતે તેમજ અરજદાર પોતાની જાતેhttps://emahilakalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.અરજી કરતી વખતે લાભાર્થી દિકરીનું જન્મ પ્રમાણપત્ર, Continue Reading
ભાવનગર
નારી સશક્તિકરણ એ માત્ર વિચાર નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય પ્રક્રિયા છે. મહિલાનેજ્યારે આર્થિક સુરક્ષા અને કાનૂની અધિકાર મળે છે, ત્યારે તે પરિવાર સાથે સમાજને પણ આગળ ધપાવે છે. આવિચારને સાકાર કરતી રાજ્ય સરકારની નારી કેન્દ્રિત નીતિ આજે ભાવનગર જિલ્લામાં સકારાત્મક પરિણામ આપી રહીછે.રાજ્ય સરકારની મહિલા કલ્યાણ કારી નીતિને કારણે મિલકતની માલિકીમાં મહિલાઓની […]Continue Reading
ભાવનગર
ભારત સરકારશ્રી દ્વારા લોન્ચ કરાયેલા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા માટેફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એકઅખબારીયાદીમાં જણાવ્યું છે.સરકારશ્રીની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મેળવવા તેમજ ભવિષ્યમાં ખેડૂત તરીકેના માન્ય પુરાવારૂપે આ ડિજિટલ ઓળખકાર્ડ અનિવાર્ય બનવાનું છે. જે ખેડૂતોએ ફાર્મર Continue Reading
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” (BBBP) યોજનાઅંતર્ગત તા.17/01/2026ના રોજ શ્રી શાહ ખી.લ. બહેરા મુંગા શાળા, ભાવનગર ખાતે POCSO એક્ટ અંતર્ગત ગુડટચ–બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન BBBP યોજનાનું મહત્વ, POCSO એક્ટ અંગે કાનૂની જાગૃતિ તેમજ મહિલા અને બાળકલ્યાણ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી Continue Reading
ભાવનગર
રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૫ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવાદિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓતથા પ્લેસમેન્ટ ઓફિસરને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.૪૦‌‌ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારોએ અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના Continue Reading
ભાવનગર
બરવાળા પ્રો.તીર્થંકર રોહડિયા કાગ એવોર્ડથી વિભૂષિત થશે ચારણી સાહિત્યના સંશોધક અને સંપાદક ડૉ.તીર્થંકરદાન રોહડિયાને પૂ. મોરારી બાપુ પ્રેરિત, પદ્મશ્રી દુલા ભાયા કાગની સ્મૃતિમાં આપવામાં આવતો ગુજરાતનો અગ્રીમ હરોળનો કાગ  એવોર્ડ આ વર્ષે આપવાનું કાગ એવોર્ડ ચયન સમિતિ અને પૂ. મોરારી બાપુ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રો તીર્થંકરદાન પોતાના પિતાશ્રી ચારણી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિતાણાતાલુકાના શ્રી રાણપરડા કે.વ.શાળા, રાણપરડા (ખારા) ખાતે યોજાશે. જેમાં નાયબ કલેક્ટરશ્રી પાલિતાણાનાં હસ્તેધ્વજવંદન કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને મામલતદાર Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીજીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 પછી રાઉન્ડ-3 તા.૨૦/૦૧/૨૦૨૬નારોજ યોજાશે. આ કેમ્પ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાં મેદસ્વીતાથી પીડિત લોકોભાગ લઈ શકશે.ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અંતર્ગત વિવિધ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લોકોનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અવારનવારજુદી-જુદી યોગ શિબીરોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગરમાં તા.૨૦ જાન્યુઆરીના રોજ મેદસ્વિતારાઉન્ડ ત્રણનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મેદસ્વિતાથી પીડાતા લોકો ભાગ લઈ શકશે.આ કાર્યક્રમ રીઝલ્ટ ઓરીએન્ટેડ રહેશે જેથી શિબિર દરમિયાન શરૂઆતમાં તેમજ અંતમાં મેદસ્વિતા માટેનારિપોર્ટ Continue Reading