Home Archive by category ભાવનગર (Page 47)

ભાવનગર

ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ વિજય કોલોની –કોમન પ્લોટમાં યોગ ટ્રેનર હીનાબેન ભટ્ટીના ક્લાસમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગશિબિરમાં નિયમિત યોગા અભ્યાસથી વ્યક્તિ કેવી રીતે તંદુરસ્ત રહી શકે તેમજ શારીરિક અને માનસિક રોગો પરયોગ કેવી રીતે સકારાત્મક અસર કરે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ભાવનગર Continue Reading
ભાવનગર
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૨ (બાર) માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેનીદરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલઅધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જાન્યુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૧/૦૧/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેક્ટરશ્રી,ભાવનગર પ્રાંતનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતેરૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ નેબુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાપ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆતકરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમ Continue Reading
ભાવનગર
પાલિતાણાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ ઉત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રેનોંધપાત્ર કાર્ય બદલ જેસર તાલુકાના જુનાપાદર ગામના શ્રી અજીતસિંહ ગોહિલને રાજ્ય કક્ષાનો ‘બેસ્ટઆત્મા એવોર્ડ’ એનાયત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી અજીતસિંહ Continue Reading
ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાનીઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. વડાપ્રધાન Continue Reading
ભાવનગર
સંતશ્રી દેવાયત પંડિત અને સતી દેવલ દેના કરકમળો દ્વારા પ્રસ્થાપિત ઐતિહાસિક પંચમુખી જ્યોતના દર્શનનો લાભ સૌ ભક્તોને આ દિવસે મળશે.  કુંઢેલી ગામના ગામધુમાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ગોપાલ વાડીમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સૌને જ્યોતના દર્શનનો  તેમજ પ્રસાદનો લાભ લેવા ઠાકર દુવારાના મહંત છગનબાપુ ભગત પરિવાર તેમજ માલધારી સમાજ […]Continue Reading
ભાવનગર
ભાવનગર ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની આરોગ્ય સેવા થી અવગત થતા ગુજરાત અને મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબ અને ભારત સરકારના કેબીનેટ પ્રધાનશ્રી મનસુખભાઈ માંડવીયા ને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જિ. ભાવનગર) હોસ્પિટલના પ્રણેતા પ.પૂ સદગુરુદેવશ્રીની કૃપાથી Continue Reading
ભાવનગર
બોટાદ તાજેતરમાં તા.17/18 જાન્યુઆરી 2026ના રોજ દિન્શા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચારુસાત યુનિવર્સિટી ચાંગા આણંદ ખાતે  યોજાયેલી 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગઢડા – બોટાદ ના કરાટે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં કુલ 5 મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં દેશભરના તમામ રાજ્યોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા Continue Reading
ભાવનગર
આજના ઝડપી અને ટેકનોલોજીપ્રધાન સમયમાં મેદસ્વિતા માત્ર વધુ ખાવાના કારણે નથી થતી,પરંતુ આખા 24 કલાકની જીવનશૈલી સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે દિવસની શરૂઆતથી લઈને રાત્રેઊંઘ સુધી જે નાની-નાની આદતો અપનાવીએ છીએ, તે ધીમે ધીમે વજન વધારવાનું કારણ બની જાય છે.ઘણા લોકો સવારમાં મોડું ઊઠે છે, કસરત કર્યા વિના સીધા કામે લાગી જાય છે અથવા […]Continue Reading