Home Archive by category ભાવનગર (Page 48)

ભાવનગર

ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અનેમુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. Continue Reading
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગતતા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ આરોગ્ય વિભાગ, જિ.પં.ભાવનગર સયુંકત ઉપક્રમે ઘોઘા તાલુકાના આશાવર્કર બહેનોસાથે PC & PNDT ACT કાયદાની માહિતી અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારતાલીમ હોલ, બી.આર.સી.ભવન ઘોઘા ખાતે યોજાયો હતો.જેમાં CDHOશ્રી ડૉ.ચંદ્રમણી દ્રારા “બેટી બચાવો બેટી Continue Reading
ભાવનગર
આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી -ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૩/૦૧/૨૦૨૬ના સુભાષચંદ્ર બોઝ જયંતિ, તા.૨૬/૦૧/૨૦૨૬ના પ્રજાસત્તાક દિન, તા.૨૮/૦૧/૨૦૨૬ લાલાલજપતરાય જયંતિ, તા.૩૦/૦૧/૨૦૨૬ના મહાત્મા ગાંધી નિર્વાણ દિન, તા.૩૧/૦૧/૨૦૨૬ના વિશ્વકર્મા જયંતિ,તા.૦૫/૦૨/૨૦૨૬ ના સંકષ્ટ ચતુર્થી, તા.૦૯/૦૨/૨૦૨૬ ના કાલાષ્ટમી તથા તા.૧૫/૦૨/૨૦૨૬ ના મહાશિવરાત્રીવગેરે તહેવારો-ઉત્સવો Continue Reading
ભાવનગર
વર્ષ ૨૦૨૬માં International Institute for Democracy and Electoral Assistance (International IDEA) ના અધ્યક્ષપદે ભારતનીપસંદગી થઈ છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચ અને India International Institute of Democracy and Election Management(IIIDEM) દ્વારા ભારતના અધ્યક્ષપદ હેઠળ વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. આ લક્ષ્યાંકો પૈકી એક કે જેમાં ચૂંટણી પ્રક્રિયાઓને સંબંધિતવિવિધ વિષયો Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના સન્માનમાં ભાવનગરના અટલ બિહારીવાજપેયી ઓડિટોરીયમ ખાતે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, નેકનામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીશૈક્ષણિક સંકુલ (વરતેજ) તથા સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય અભિવાદન સમારોહયોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોનાહિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે.ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથાપીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેરને આજેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રૂ.156 કરોડથી વધુના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ મળી છે.ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર માત્રસંસ્કારી નગરી જ નહીં પરંતુ ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ કેન્દ્ર છે. Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ભાવનગર એરપોર્ટ ખાતે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારાભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ના સ્વાગત પ્રસંગે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,ધારાસભ્ય સર્વશ્રી સેજલબેન પંડ્યા, શ્રી Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે એક યાદીમાં જણાવ્યું છે કે સંસ્થાએ “ગણતરથી ભણતર કથા” શિર્ષકથી ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અભિયાન 11 જિલ્લામાં 76 હાઇસ્કુલમા ચલાવવામાં આવ્યું.23 જેટલા શિક્ષક ભાઈ બહેનોએ પ્રેરક શિક્ષકો તરીકે કુલ સંખ્યા 6,571 વિદ્યાર્થીઓ સુધી આ યાત્રાને પહોંચતી કરી.આ સંસ્થા આવી સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ Continue Reading
ભાવનગર
બોટાદ ના ગઢડા સ્વામીના ગામ ના વતની સ્વ.જાદવજીબાપા (મોજડીવાળા) ને પદ્મશ્રી દુલાભાયા કાગ એવોડઁ થી સન્માનિત કરવા માં આવશે આ વષઁ કાગ એવોડઁ નું પ્રવેશ વષઁ ૨૫ શરુ થઇ રહ્યુ છે ૨૦૦૨ મા ભકતકવિ પદ્મશ્રી દુલાભાયા કાગ ની પુણ્યતિથિ ફાગણ સુદ ચોથ કાગચોથ ના દિવસે શરુ થયેલા આ એવોડઁ દ્વારા ૨૪ વષઁ થી લોક સાહિત્ય […]Continue Reading