Home Archive by category ભાવનગર (Page 49)

ભાવનગર

ભાવનગર
શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે માનનીય સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે તા. 16 જાન્યુઆરીના રોજ રૂ.1,11,62,493/- કિંમતના 1,017દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનીઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના ADIP યોજના Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારીપ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાનીલાગણી વ્યક્ત કરી હતી. આજે વહેલી સવારે રાજ્યપાલશ્રી હણોલના ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતાતેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિકકાર્યક્રમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએરસપૂર્વક નિહાળ્યો હતો.આ મહોત્સવમાં ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અનેસાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ્ય Continue Reading
ભાવનગર
ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાનાહણોલ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં ૧૧દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન, સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથીઅનુભવી રહ્યા હતા.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનીઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધતાંવૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા-સફાઈ અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે એકજૂટ થવાનોસંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગામની એકતા, સ્વાવલંબન અને સર્વાંગી Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગતરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીનાદુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે. તેમણે Continue Reading
ભાવનગર
ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની એકતાની ભાવનાથી ઊભા થયેલ આત્મનિર્ભર હણોલ ગામથી કેન્દ્રીયકૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયા હતા અને ગામની એકતા તથાસમર્પણભાવને બિરદાવ્યા હતા.કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામ ખાતે યોજાયેલ વિશાળગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ Continue Reading
ભાવનગર
પાલિતાણાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કેન્દ્રીય કૃષિ, ખેડૂતકલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગ્રામીણ બજારને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ.આ તકે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત- ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાઅને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રિય રાજય શ્રીમતી નિમુબેન બાંભણિયા અને Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે ત્રિ-દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવ્યું છે.જેમા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાપ્રેસિડન્ટશ્રી પી. ટી. ઉષાએ વિલેજ ઓલમ્પિક- ૨૦૨૬નો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ કેન્દ્રિય મંત્રી શ્રીમનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા.ઇન્ડિયન Continue Reading