Home Archive by category ભાવનગર (Page 50)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કારઅને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના કૃષિ મંત્રીશ્રીજીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના ૩૬ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’થીસન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ Continue Reading
ભાવનગર
માનવતા અને સેવાના પર્યાય ગણાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રુપના મોભીઓએ ફરી એકવાર પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આદર્શ ગામ રાણપરડાના વતની એવા સવાણી પરિવારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠાં) ને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વ્હારે આવી એક પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાણપરડા ગામે સ્થિત પી.પી. સવાણી ફાર્મ હાઉસ […]Continue Reading
ભાવનગર
સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે. હણોલ ગામે ગ્રામીણ ઓલિમ્પિકનો આંતરરાષ્ટ્રીય ખેલાડી અને રાજ્યસભા સાંસદ શ્રી પિલવૂલકાંડી (પી. ટી.) ઉષા Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળભાવનગર દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોને વિના મુલ્યે કાનૂની સહાય તથા સલાહ મળી રહે તે હેતુસર પેરાલીગલ વોલ્યન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવા ભાવનગર જિલ્લામાં તથા તાબાના તમામ તાલુકામાં પેરા લીગલવોલ્યન્ટીયર્સની નિમણુંક કરવાની હોય જેમા નિવૃત સરકારી કર્મચારીઓ, નિવૃત શિક્ષકો, ડોકટર્સ તથા Continue Reading
ભાવનગર
ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આગામી ૨૬જાન્યુઆરીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વલ્લભીપુર તાલુકામાં ગંભીરસિંહજી હાઈસ્કૂલની પાછળના ગ્રાઉન્ડમાંયોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથાસલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ આર-સેટી,ભાવનગર ખાતે તા. 5 જાન્યુઆરીથી આઠ દિવસીય “બેંક મિત્ર” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આતાલીમમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 25 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓને બેંક મિત્ર તરીકેની કામગીરી, બેંકિંગ સેવાઓ, સખી મંડળ તથાસખી મંડળ સાથે સંકળાયેલી Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા અને ઇ.એમ.આર.આઇ ગ્રીનહેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પલાઇન ગુજરાતની પીડીત મહિલાઓ માટેઆશીર્વાદરૂપ બની રહી છે મહિલાઓના શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતનીહેરાનગતિમાં અસરકારક કાઉન્સિલિંગ, સરકારશ્રીની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અનેબચાવ કરેલ છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી Continue Reading
ભાવનગર
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત છે, પરંતુ આ દરમ્યાન પતંગનીદોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે.ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા […]Continue Reading
ભાવનગર
ભાવનગર શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન ના ઉપક્રમે શિશુવિહાર સંસ્થાનું અભિવાદન ગુજરાતના જાણીતા કેળવણી કાર શ્રી રતિલાલભાઈ બોરીસાગર ના પ્રમુખ સ્થાને ગઠિત શ્રી લલુભાઈ શેઠ શિક્ષણ સન્માન શિશુવિહાર સંસ્થાની બાળકેળવણીને એનાયત થયું છે.લોક સેવક લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં તારીખ ૧૧ જાન્યુઆરીએ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ ના સાનિધ્યમાં યોજાયેલ સન્માન સમારોહમાં ભાવનગરની દ્રષ્ટિ Continue Reading
ભાવનગર
ઈશ્વરિયા ગામમાં સિહોર તાલુકા આરોગ્ય કચેરી અંતર્ગત સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળાનાં બાળકોની આરોગ્ય તપાસણી થઈ. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં બાળકોની ઉંચાઈ અને તંદુરસ્તી અંગે તપાસ થઈ. સ્વાસ્થ્ય સંબંધી વર્તણૂક અને ટેવો અંગે તેમજ પોષણ માર્ગદર્શન અપાયું. શિક્ષક ગણના સંકલન સાથે તબીબી અધિકારીઓ શ્રી મહેશભાઈ પડાયા તથા શ્રી આરતીબેન બસિયા અને શ્રી મીનાઝબેન મલકાણી દ્વારા […]Continue Reading