ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે શ્રી અટલ બિહારીવાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ક્લસ્ટર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુંહતું.આ ભરતીમેળામાં કુલ-૩૩ નોકરીદાતાઓ તેમજ ૧૬૦૦ થી વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ ભાગલીધો હતો.જેમાંથી સર્વિસ સેક્ટર ૬૫૦ થી વધુ તેમજ મેન્યુફેકચરીંગ સેક્ટરમાં ૬૦૦ થી વધુ એમ કુલ-૧૨૫૦ થીવધુ Continue Reading


















Recent Comments