ભાવનગર જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના છેવાડાનાવિસ્તારોમાં પણ માર્ગની સમસ્યા ન રહે તેવા ઉદ્દેશ્યથી કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અનેરિસરફેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ભાવનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગરાજ્ય હસ્તકના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત કરવામાં આવી હતી.માર્ગ Continue Reading

















Recent Comments