Home Archive by category ભાવનગર (Page 79)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બર૨૦૨૫ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય જેના અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસઅધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ Continue Reading
ભાવનગર
અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૦૨-પાલીતાણાવિધાનસભા મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામીતા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૮ કલાકથી પાલીતાણા તાલુકાના વિવિધ ગામોએ પદયાત્રા યોજાનાર છે. જેમાંઠાડચ ગામથી શરૂ કરીને મેઢાથી લાપાળીયાથી નાની રાજસ્થળીથી શેંત્રુજી ડેમ સુધીની પદયાત્રા યોજાનાર છે. Continue Reading
ભાવનગર
શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં. ૨૦૫/બી પરઓવરબ્રીજના કામે શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધકરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ આપવામાં આવેલ છે.ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂઈએ અધિક જિલ્લામેજીસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્રારા ફરમાવવામાં Continue Reading
ભાવનગર
આજરોજ ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સાદાઈથીશુભારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોનીઅંદર પોતાનું કૌવત બતાવ્યું હતું.આ વેળાએ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મીયાણી, જિલ્લા Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સીસીટીવી કેમેરા, સુરક્ષા એલાર્મ અનેસ્મોક ડિટેક્ટરની ઇન્સ્ટોલેશન અને સર્વિસની તાલીમ યોજાઈ હતી. જેમાં ૧૬ જેટલાં તાલીમાર્થી ભાઈઓએ નિ:શુલ્કતાલીમ મેળવી હતી.ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૭.૧૦.૨૦૨૫ થીતા.૦૮.૧૧.૨૦૨૫ સુધી સીસીટીવી કેમેરા, સુરક્ષા એલાર્મ અને સ્મોક ડિટેક્ટરની ઇન્સ્ટોલેશન અને Continue Reading
ભાવનગર
11 વર્ષ બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ થયો હતો. મેલા ઈરાદાથી થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ને કારણે આ ઘટનામાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.          તા.૧૦/૧૧/૨૫ ને દિવસે સાંજે લાલકિલ્લા નજીક એક કારમાં બોંબ બ્લાસ્ટ થયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૧૨ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ […]Continue Reading
ભાવનગર
ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન-૨૦૪૧ કાર્યક્રમ ઇસ્કોન ક્લબ, જવેલર્સ સર્કલ,ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર તથા ભાવનગરનીઆસપાસ આવનાર સમયમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલવાની છે. તેમણે કહ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ Continue Reading
ભાવનગર
69 માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા અંતર્ગત કુરાશ સ્પર્ધાનું આયોજન શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કુલ – મહીસાગર મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના બે વિદ્યાર્થીઓ ઘાંધલ્યા નક્ષ હિરેનભાઈ ( સથરા )એ અંડર – 14 માં 55+ કિગ્રામાં તથા સોલંકી સંદીપ દિનેશભાઈ (મથાવડા)એ અંડર – 17 માં 81+ કિગ્રામાં ગોલ્ડ […]Continue Reading
ભાવનગર
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન    અંડર-14 સ્પર્ધામાં  શ્રી રામકૃષ્ણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિદ્યાધામ કેમ્પસ ખાતે કાર્યરત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સેલેન્સ-તળાજાની વિદ્યાર્થીની દિયોરા વિદ્યાબેન ગીગાભાઈએ સમગ્ર તળાજા તાલુકામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ તકે સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.Continue Reading
ભાવનગર
ભાવનગર સામાજિક પ્રશ્નો અને તેના પર્યાય ઉપાય વિષયે ગુજરાતના વિવિધ સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થયેલ  ૫૪  લેખનું સંકલન શિક્ષણની મહાશાળા  પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે. ડૉ.નાનકભાઈ ભટ્ટ દ્વારા લિખિત વિચાર સંકલન નું  વિમોચન શહેરના શિક્ષિત વડીલોએ અનોખી રીતે કર્યું . શિશુવિહાર  પ્રાંગણ માં યોજાતા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત શ્રી  નાનકભાઈ ભટ્ટે સામાજિક પ્રશ્નો અને તેના […]Continue Reading