ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૮ (સીદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારીતરીકે શ્રી એસ. એન. પારગીની નિમણૂંક કરવામાં આવી છે. નગર રચના અધિકારીના હોદ્દાની રૂએ તેઓએ તા.૦૧-૧૧-૨૦૨૫ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાતસરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના […]Continue Reading

















Recent Comments