Home Archive by category બોલિવૂડ (Page 51)

બોલિવૂડ

બોલિવૂડ
ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપુર આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યનની ચર્ચા થઈ રહી છે. કારણ તેનું અપકમિંગ પ્રોજેક્ટ છે. દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તૃપ્તિ ડિમરી આ પાંચ અભિનેત્રીઓ […]Continue Reading
બોલિવૂડ
સાઉથની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ ૩૭ વર્ષની થઈ છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, તેના ચાહકો, સંબંધીઓ, પરિવાર અને મિત્રો બધા તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જાેઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે […]Continue Reading
બોલિવૂડ
ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક ૨૮ વર્ષીય મધ્યમવર્ગીય […]Continue Reading
બોલિવૂડ
માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યુંમુંબઈ ક્રાઈમ બ્રાન્ચની જીૈં્‌ દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા અને સટ્ટાબાજીની સાઈટ ચલાવવાને લઈને આરોપ લાગ્યો હતો. જે બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત જીૈં્‌એ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી છે. […]Continue Reading
બોલિવૂડ
15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગએપ કેસમાં મુંબઈ પોલીસની SITએ એક્ટરસાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે, નોંધનીય છે કે હાઈકોર્ટેસાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજીનીએપમાંસાહિલ ખાન […]Continue Reading
બોલિવૂડ
રિતિક રોશનની બહેન પશ્મિના અને રોહિત સરાફનો લીડ ધરાવતી ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એડિટિંગ બાદ ફાઈનલ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. જાે કે આ ફિલ્મની રિલીઝમાં રસ લેવા માટે ડિસ્ટ્રિબ્યુટર્સ તૈયાર થતા નથી, જેના કારણે રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. અક્ષય કુમાર, અજય દેવગન, અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા મોટા […]Continue Reading
બોલિવૂડ
સફળ ડાયરેક્ટર પ્રિયદર્શન આગામી ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યા છે. આગામી ફિલ્મ માટે તેઓ ૧૪ વર્ષ બાદ પોતાના માનીતા એક્ટર અક્ષય કુમાર સાથે કામ કરવાના છે. પ્રિયદર્શન અને અક્ષયકુમારની જાેડીએ અગાઉ યાદગાર ફિલ્મો આપી છે. ૨૦૦૦ના વર્ષમાં ‘હેરાફેરી’ અને ૨૦૦૭માં ‘ભૂલભુલૈયા’માં ડાયરેક્ટર-એક્ટરની જાેડીએ જમાવટ કરી હતી. તેથી તેમના આગામી પ્રોજેક્ટ અંગે આતુરતા છવાયેલી છે. પ્રિયદર્શને […]Continue Reading
બોલિવૂડ
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે ગઈકાલે મોટા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતા ૨૨ એપ્રિલથી ગાયબ છે. હવે આ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેતા ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે જણાવ્યું હતુ કે તેમનો પુત્ર છેલ્લા ૪ દિવસથી મળી રહ્યો નથી બસ તે જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય પણ […]Continue Reading
બોલિવૂડ
‘યે હૈ મોહબ્બતેં’થી લોકપ્રિયતા મેળવનારી ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ શોના નિર્માતાઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. અભિનેત્રી હાલ ડેઈલી સોપ ‘શુભ શગુન’માં શહેઝાદા ધામી સાથે જાેવા મળી રહી છે. હાલ શોનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ટેલિવિઝનમાંથી બ્રેક પર છે. થોડા કલાકો પહેલા, કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શુભ શગુન’ ના સેટ પરના તેના અનુભવ […]Continue Reading
બોલિવૂડ
સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જાેડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. […]Continue Reading