મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસની સતત તપાસ કરી રહી છે. બંને શૂટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે અને ૨૯ એપ્રિલ સુધી પોલીસે બંનેની કસ્ટડી મેળવી લીધી છે. હવે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી ગન સપ્લાયના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંનેને ૨૬ એપ્રિલે કોર્ટમાં […]Continue Reading

















Recent Comments