ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ટૂંક સમયમાં સોની લિવની વેબ સિરીઝ ‘અદ્રશ્યમ – ધ ઇનવિઝિબલ હીરોઝ’માં જાેવા મળશે. આ સિરીઝમાં દિવ્યાંકાની સાથે ‘જવાન’ ફેમ એક્ટર એજાઝ ખાનને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. ‘યે હૈ મોહબ્બતેં’થી લઈને ‘ખતરોં કે ખિલાડી’ સુધીના ઘણા શોની ટીઆરપી વધારનારી દિવ્યાંકા હાલમાં ટીવીની સૌથી વધુ કમાણી કરતી Continue Reading

















Recent Comments