Home Archive by category બોલિવૂડ (Page 54)

બોલિવૂડ

બોલિવૂડ
‘બિગ બોસ ઓટીટી સીઝન ૨’ પછી મનીષા રાની માટે સારા દિવસો શરૂ થયા છે. ભલે બિહારની આ દીકરી બિગ બોસ જીતી ન શકી. પરંતુ બિગ બોસ પછી તેને ઘણા નવા પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યા હતા. રિયાલિટી શો પૂરો થતાંની સાથે જ મનીષા રાની ઘણા મ્યુઝિક વીડિયોમાં જાેવા મળી હતી. આટલું જ નહીં, આ દરમિયાન મનીષાને […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જાેડવામાં આવ્યું છે પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો નથી. હવે આ દરમિયાન ઉર્વશીની સાથે અન્ય એક નામની પણ ચર્ચા થવા લાગી છે. ઋષભ બાદ અભિનેત્રીના નામ એક વિદેશી ફૂટબોલર સાથે જાેડાઈ ગયું છે. […]Continue Reading
બોલિવૂડ
ભૂમિ પેડનેકરની બહેન સમિક્ષા પેડનેકર તેના જેવી જ હોવાનું કહેવાય છે. બંને બહેનો એકબીજા સાથે મસ્તી કરતી જાેવા મળે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી જાેવા મળે છે. બંનેના ફોટા અને વીડિયો જાેઈને સમિક્ષા અને ભૂમિ પેડનેકર વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. બંનેને સાથે જાેઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડના દબંગ સલમાન ખાનના ચાહકોની કોઈ કમી નથી. સુપરસ્ટારનું વર્ચસ્વ દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સલમાન જૂના વિવાદને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેને વારંવાર ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં તેમના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી હતી. ત્યારથી દરેક સતર્ક […]Continue Reading
બોલિવૂડ
વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો અત્યારે કદાચ જ કોઈ અન્ય શોને મળ્યો હશે. આ શોમાં અરુણ ગોવિલ ભગવાન રામના રોલમાં અને દીપિકા ચિખલિયા માતા સીતાના રોલમાં જોવા મળી હતી. આ શો પછી બંનેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે લોકો તેમને વાસ્તવિક ભગવાન માનવા લાગ્યા. તે શો ખુબ જ સરળ […]Continue Reading
બોલિવૂડ
રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી. એ જ દિવસે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 ધ રુલ’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘સિંઘમ અગેઇન’ પોસ્ટપોન થઈ શકે છે. કદાચ નિર્માતાઓ પુષ્પા ટુ સાથે ટકરાવથી બચવા માંગે છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ ફિલ્મને સ્થગિત કરવામાં આવી છે. કારણ કે હજુ […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ આજે સફળતાના શિખરો પર છે, તેનું કારણ તેમની ગ્લેમરસ બોડી અને એક્ટિંગ છે. જો કે, એવી કેટલીક અભિનેત્રીઓ છે, જેમને તમે થોડા વર્ષો પહેલા જોયા હોત, તો તમે વિશ્વાસ ન કર્યો હોત કે એક દિવસ તેઓ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હશે. જાન્હવી કપૂરનું નામ પણ આવી અભિનેત્રીઓમાં સામેલ છે, જેની ઝલક […]Continue Reading
બોલિવૂડ
પ્રિયંકા ચોપરા એક એક્ટર, સિંગર અને બિઝનેસવુમન છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. પરંતુ તેની ખ્યાતિમાં વધારો 24 વર્ષ પહેલા શરૂ થયો હતો. જ્યારે તે મિસ વર્લ્ડ 2000 બની હતી. આ ખાસ પળને યાદ કરીને દેશી ગર્લએ પોતાનો ધેન એન્ડ નાઉ ફોટો શેર કર્યો છે. તેણે તેની સાથે એક સુંદર […]Continue Reading
બોલિવૂડ
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પુષ્પા ૨ને લઈ સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટનો ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે આ રાહ પુરી થવાની છે. ૮ એપ્રિલના રોજ સુપરસ્ટારનો જન્મદિવસ હતો અને આજ દિવસે પુષ્પા ૨નું ટીઝર શેર કર્યું હતુ. ફિલ્મના ટીઝરને જાેઈ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે. આ વચ્ચે […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના કામથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. પોતાના ડાન્સથી નોરાએ મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. ‘મડગાંવ એક્સપ્રેસ’માં નોરાના કામે બધાને પ્રભાવિત કર્યા છે. ફિલ્મને ભલે સારો પ્રતિસાદ ન મળ્યો હોય, પરંતુ બધાએ સ્ટાર્સના કામના વખાણ કર્યા છે. તાજેતરમાં નોરા ફતેહીએ ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. બોલિવૂડ કપલ્સની […]Continue Reading