આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. ૧૦ એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની છે, જે બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે ટકરાશે. પરંતુ આ પહેલા અજય દેવગનની ફિલ્મ રેડના પાર્ટ ૨ની એટલે કે ‘રેડ ૨’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. એક્ટર યશપાલ શર્માએ […]Continue Reading















Recent Comments