Home Archive by category ગુજરાત (Page 105)

ગુજરાત

ગુજરાત
યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫માં રોજ સાંજે ૭:૩૦ કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર“વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫” નું ભવ્ય Continue Reading
ગુજરાત
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે. તેમણે જણાવ્યું કે ૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના Continue Reading
ગુજરાત
વિધાનસભા ગૃહમાં  તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવનારા […]Continue Reading
ગુજરાત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 26/09/2025ના રોજ 10:00 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે. અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ Continue Reading
ગુજરાત
દહેગામ તાલુકાના નાની માછંગને જોડતા એક માત્ર માર્ગનું ભારે વરસાદને પગલે ધોવાણ થતાં, વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે આ માર્ગ સમારકામની કામગીરી તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ મરામતની કામગીરી મામલતદાર શ્રી દહેગામ અને કાર્યપાલક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.અને દહેગામના નાની માછંગ ગામના નાગરિકોને […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા  સૂચના આપી છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી Continue Reading
ગુજરાત
ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ખેડબ્રહ્મા અને મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદનો કોટ વિસ્તાર કે જયાં સૌથી વધારે પોળો આવેલી છે અને આ પોળોમાં લોકો વસવાટ પણ કરી રહ્યાં છે, પોળ વિસ્તારમાં મકાનો જૂના હોવાથી વરસાદના સમયે ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે દરિયાપુર, બહેરામપુરા, શાહપુર સહિતના વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  મીડિયા સુત્રો […]Continue Reading