મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણી અન્વયે આજે (બુધવાર, ૨૦મી ઓગસ્ટ) ના રોજ ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે. ૨૦૨૫નું આ વર્ષ “કો-ઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા સંગઠનોના Continue Reading



















Recent Comments