Home Archive by category ગુજરાત (Page 127)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય? સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ Continue Reading
ગુજરાત
બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.૭૫ કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.દેશ અને દુનિયાભરના Continue Reading
ગુજરાત
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જાેડાયા ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી આજે સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ Continue Reading
ગુજરાત
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કર્યો તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા ૨૮ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો.સુરત એરપોર્ટના સભાગૃહમાં મંત્રીશ્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો Continue Reading
ગુજરાત
સાંસદ ધવલ પટેલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે.સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજને અપીલ કરી કે કોંગ્રેસના ખોટા પ્રચારથી દૂર રહો.ભાજપ સરકાર આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવા અને દક્ષિણ Continue Reading
ગુજરાત
સુરતમાં પોતાની પાઈવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા કમાતા અને મર્સીડીઝ મોટરમાં ફરતા યુવાન ડો. ભાવિન પટેલ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત હોવાથી એમને એક દિવસ વિચાર આવ્યો કે મારે ધંધો નહી પણ સેવા કરવી છે.એમણે સુરતથી પચાસ કિમી દુર સુપા નામના ગામમાં પ્રકૃતિના ખોળે સાડા છ કરોડની જમીન લઈ દર્દીઓની સેવા શરું કરી. ડો. ભાવિન પટેલને પોતાના […]Continue Reading
ગુજરાત
રાજ્યની આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડી કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા છે.અમદાવાદ ખાતે આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા ઠગ ચીકેશ શાહની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઠગે ન્ૈંઝ્રમાં કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કેસની વાત કરીએ તો ન્ૈંઝ્ર કોન્ટ્રાક્ટ પર […]Continue Reading
ગુજરાત
માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. આગામી તા. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તા. ૧૧ ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.આ સંદર્ભે મત્સ્યોદ્યોગ […]Continue Reading
ગુજરાત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૧૮,૮૪,૫૫૧ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાય આપવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી શ્રીમતી Continue Reading
ગુજરાત
દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.રાજ્યની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર […]Continue Reading