છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પહેલા વરસાદે જ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં […]Continue Reading















Recent Comments