Home Archive by category ગુજરાત (Page 167)

ગુજરાત

ગુજરાત
ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, ગળતેશ્વર નજીક ૩ યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકો સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે યુવકોની શોધખોળ શરૂ […]Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના 6 થી 7 વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને […]Continue Reading
ગુજરાત
તેમણે દરેક બાબતે વાદવિવાદ કર્યો—કારકિર્દી પસંદગીથી લઈને ટીવીનું રિમોટ કોણ સંભાળશે ત્યાં સુધી. છતાં પણ અંદરથી પિતા અને પુત્ર કરતા મજબૂત કનેક્શન બીજું કોઈ નહોતું. ગુજરાતી બ્લોકબસ્ટર ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે અગાઉ સિનેમાઘરોમાં દર્શકોના દિલ જીતી ચૂક્યું છે, હવે શેમારૂમી પર ઉપલબ્ધ છે—અત્યારે આ મીઠા-ખાટા સંબંધને ઘરે બેઠા માણો, હાસ્ય, ઉથલપાથલ અને લાગણીસભર પળો […]Continue Reading
ગુજરાત
ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના ૨૩,૪૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવીભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬ હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.હાજર રહેલા તમામ ઉમેદવારોની ર્ંસ્ઇ જીરીીં સ્કેન કરી, ઉમેદવારો જાેઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.લેખિત પરીક્ષાની ઁિર્દૃૈર્જૈહટ્ઠઙ્મ છહજુીિ દ્ભીઅ માસ્ટર સેટ Continue Reading
ગુજરાત
૧૨ જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું છૈં-૧૭૧ વિમાન ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તે સમયે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડીયા ઊર્ફે જીરાવાલાનું પણ આ ગોઝારી પ્લેન દુર્ઘટના દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પ્લેન […]Continue Reading
ગુજરાત
રાજસ્થાનના જાેધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત નાદુરસ્ત હોવાથી સુરતની લાજપોર જેલમાં બંધ પુત્ર નારાયણ સાંઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે બાદ ગુજરાત હાઇકોર્ટે ૫ દિવસના કામચલાઉ જામીન આપ્યા છે.જેમાં કોર્ટે નારાયણ સાઈની પાંચ દિવસના કામચલાઉ જામીનની માગ કરતી અરજી મંજૂર કરી છે. મળતી માહિતી પ્રમાણે જાેધપુરની જેલમાં કેદ પિતા […]Continue Reading
ગુજરાત
મોટા ભાગના આરોપીઓના મોઢા હસતા હોવાની તસ્વીરો સામે આવીવડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન શિંદે કોલોનીના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા માજી. કાઉન્સિલરના સાળા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તમામની મુદ્દામાલ સહિત […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લામાં બગોદરા-ધોળખા રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાંગડ ગામ નજીક સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાઓ થવા પામી હતી. જેઓને ઈમરજન્સી ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બગોદરા-ધોળકા રોડ ઉપર સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ થવા […]Continue Reading
ગુજરાત
વરસાદના આગમના સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું […]Continue Reading