Home Archive by category ગુજરાત (Page 166)

ગુજરાત

ગુજરાત
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું.  થોડા દિવસો Continue Reading
ગુજરાત
૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ  શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે”  ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી  ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે નોટબુક ચોપડા થેલા વિતરણ છોટા ઉદેપુર દાહોદ અરવલ્લી ડાંગ આહવા સહિત ના ધોધબા પોધાર સાગટારા […]Continue Reading
ગુજરાત
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025(ધોરણ :- 6)ની પ્રથમ પ્રતીક્ષા યાદી તારીખ :- 20/06/2025 ને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા -ટીમાણાના વધુ 6 બાળકો પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 23 બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025માં પસંદગી પામ્યા છે.એટલું જ નહિ […]Continue Reading
ગુજરાત
પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં ૨૮ વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.જુના ખાંધવા ગામે ૨૮ વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર […]Continue Reading
ગુજરાત
મેળવ્યોતાલીમ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ીજટ્ઠદ્બટ્ઠદ્ઘ.ાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની હોય છેગુજરાત સરકારે ‘સૌ ભણે, સૌ આગળ વધે‘ ના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ સૂત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાના સપનાને Continue Reading
ગુજરાત
રાજ્યમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી અંગે રૂરલ હેલ્થ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇકેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા રૂરલ હેલ્થ કમિશનર Continue Reading
ગુજરાત
નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જાેડશેરાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરીને અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધરાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી Continue Reading
ગુજરાત
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ૈંઝ્રછઇ-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (ડ્ઢસ્છઁઇ) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવી Continue Reading
ગુજરાત
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો સંવાદ થયો હતો. મુલાકાત દરમિયાન દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી Continue Reading
ગુજરાત
આગામી ૬ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, […]Continue Reading