અભિનેત્રી તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ઓડેલા ૨’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી એક મજબૂત ભૂમિકામાં જાેવા મળી રહી છે. અશોક તેજા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દૈવી શક્તિઓ અને શેતાન વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવશે, જેમાં તમન્ના શિવ ભક્તની ભૂમિકા ભજવતી જાેવા મળશે.ફિલ્મનું ટ્રેલર ૨ મિનિટ ૪૮ સેકન્ડ લાંબું છે અને એક પુરુષના અવાજથી શરૂ થાય […]Continue Reading



















Recent Comments