Home Archive by category ગુજરાત (Page 202)

ગુજરાત

ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે જાણીતા મોટી વેશનલ સ્પીકર પારસ પાંધી પધાર્યા ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી ભરતભાઈ માગુકિયા અને જેરામ ભગત અતિ ગંભીર મનોદિવ્યાંગ પ્રભુ ઓની સેવા આશીર્વાદ માનવ મંદિર એટલે માનવ માજ માધવ દર્શન ના મંત્ર ની મૂર્તિ મંત્ર બનાવી દેતા આશીર્વાદ માનવ મંદિર ના ઉદાર દિલ દાતા […]Continue Reading
ગુજરાત
એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે. જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી, વગેરે નાના […]Continue Reading
ગુજરાત
દેશ ભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ, સખી મંડળના સ્ટોલ અને ઝ્રઝ્ર્ફ કન્ટ્રોલ રૂમનું Continue Reading
ગુજરાત
ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત “શૌર્ય દિવસ” દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવે છે. આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સી.આર.પી.એફ.)ની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે […]Continue Reading
ગુજરાત
ઉનાળાની ઘગઘગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતાં રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો.મંત્રીશ્રીએ ઉમેર્યું કે, “ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો Continue Reading
ગુજરાત
છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો સહિત ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્તગાંધીનગર જિલ્લામાં વર્તમાન કલેકટરશ્રીએ પદ સંભાળતાની સાથે જ ખનીજના બિનઅધિકૃત વહન કરતા ભૂમાફીયાઓ સામે અવિરત દંડનાત્મક પગલાં લેવાની અને જિલ્લામાંથી ખનીજ ચોરી અટકાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના પગલે રજા ના દિવસે તથા રાત દિવસ ભૂસ્તર વિજ્ઞાન […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં આ વર્ષે એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પંહોચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હવામાનવિભાગે આગામી ૩ દિવસોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી થોડા દિવસ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના […]Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૦૨ના ગોધરા સાબરમતી હત્યાકાંડના જુવેનાઈલ આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. ગોધરા જુવેનાઈલ કોર્ટ દ્વારા કુલ ૫ આરોપીઓ માટે ચુકાદો આપવામાં આવ્યો છે અને કુલ ૫ આરોપી પૈકી ૨ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય ૩ આરોપીને ત્રણ વર્ષ સેફટી હોમમાં રાખવાની સજા ફટકારવામાં આવી છે.કોર્ટના ચુકાદા બાદ આરોપીઓને આપવામાં આવેલી સજા […]Continue Reading
ગુજરાત
શહેરમાં બપોરના સમયે પાનકોર નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આશરે ૩:૩૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ આગ પર કાબુમાં લેવા માટે બે ફાયર ફાઇટિંગ ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી.આ ઘટના મામલે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આગની જાણ કરી હતી, જેમણે પરિસરમાંથી ધુમાડો નીકળતો જાેયો હતો. […]Continue Reading
ગુજરાત
કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (ઝ્રઉઝ્ર)એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ (ડ્ઢઝ્રઝ્ર)ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું. વિસ્તૃત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ કરાયો. ત્યારબાદ ઝ્રઉઝ્રની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.અમદાવાદના સરકાર વલ્લભ Continue Reading