Home Archive by category ગુજરાત (Page 204)

ગુજરાત

ગુજરાત
ભારતમાં દર વર્ષે તા. ૫ એપ્રિલના રોજ નેશનલ મેરીટાઇમ ડે ઉજવવામાં આવે છે. નેશનલ મેરિટાઈમ ડેની ઉજવણી અન્વયે તા.૩૦ માર્ચ થી તા.૫ એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. જાેઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ […]Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૂચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી છે. ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે […]Continue Reading
ગુજરાત
જામનગરના સુવરડા ગામની સીમ વિસ્તારમાં રાતના સમયે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. ૨૩૧૮ હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-૪, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું.જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને ઉચ્ચ અધિકારીઓ અને Continue Reading
ગુજરાત
શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેની તપાસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પંચમહાલની મેડા ગેંગ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું.આ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે, મેડા ગેંગના ત્રણ સાગરીતો ચોરીનો માલ લઈને હાલોલથી […]Continue Reading
ગુજરાત
આઈઆઈટી ગાંધીનગર (ૈંૈં્ય્દ્ગ) કોમિક્સ કોન્ક્લેવ ૩.૦નું આયોજન કરવા માટે તૈયાર છે; કોમિક્સ અને વાર્તા કહેવાનો ઉત્સવ, જ્યાં કલા, વિચારો અને કલ્પના, બધા સર્જનાત્મક આદાનપ્રદાનના આ રોમાંચક ઉત્સવમાં જીવંત થાય છે. ૈંૈં્ય્દ્ગના મુખ્ય કોમિક્સ ફેસ્ટિવલ તરીકે, તે શિક્ષણ, સંશોધન અને સામાજિક પ્રવચનમાં દ્રશ્ય અને ગ્રાફિક કથાઓની દુનિયાનું અન્વેષણ કરવા માટે અગ્રણી કલાકારો, લેખકો, વિદ્વાનો, Continue Reading
ગુજરાત
રાજકોટના તુલીપ પાર્ટી પ્લોટ પાસે એક ગાડી અને પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અકસ્માતની ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગોંડલ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ […]Continue Reading
ગુજરાત
ઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે.  ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ ગયાં હતાં. […]Continue Reading
ગુજરાત
શહેરના ઈસનપુર વિસ્તારમાં લગભગ ૨૦ દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાને અંજામ આપી રાજસ્થાન ભાગી ગયો હતો. આ ઉપરાંત પોતાના કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની હકીકત પણ સામે આવી છે.આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. ૧૧ માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે ૬થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે […]Continue Reading