Home Archive by category ગુજરાત (Page 205)

ગુજરાત

ગુજરાત
બનાસકાંઠાના થરાદમાં દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક ગાડી નર્મદા કેનાલમાં પડી હતી. આ ગાડીમાં સવાર કુલ ૫ પેસેન્જર્સમાંથી ૪નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે […]Continue Reading
ગુજરાત
ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન‘ ચલાવવાનો ર્નિણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર , ટ્રેન નંબર ૦૭૦૬૨ ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે ૧૦.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે ૧૬.૪૫ કલાકે હૈદરાબાદ સ્ટેશન પહોંચશે.આ ટ્રેન Continue Reading
ગુજરાત
સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટો સિક્કો બનાવી દુરૂપયોગ કરવામાં આવતો હતો. આરોપી દિપક પટનાયક આ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડના ફોર્મ અપડેટ કરતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપક પટનાયકની ઓફિસમાંથી આધારકાર્ડ […]Continue Reading
ગુજરાત
એક બાજુ રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ ડાંગમાં જિલ્લામાં કમોસમી વરસાદ ખબક્યો છે. ડાંગ જિલ્લામાં સવારથીજ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું ત્યાર બાદ બપોર પછી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ડાંગમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જેમાં ડાંગના ચિંચલી, પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૧૦૦૦થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાય હતી, ત્યારે હવે ૧૩ એપ્રિલે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી ૫ એપ્રિલથી OJS પરથી ડાઉનલોડ કરી શકાશે.ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ Continue Reading
ગુજરાત
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા નંદુરબારમાં સ્થિત હોલમાર્ક વગરની જ્વેલરી વેચતી જ્વેલરી શોપ, (૧) મેસર્સ એન.એમ. જ્વેલર્સ, સોનાર ખુંટ, મરોલી ચોક, નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨, (૨) મેસર્સ એમ.એમ. જ્વેલર્સ, દ્ગ.છ-૨૩૩૯, તિલક રોડ નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨, (૩) મેસર્સ કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (દ્ભફજી) જ્વેલર્સ, ફડકે ચોક, તિલક રોડ, સરાફ બજાર, નંદુરબાર, મહારાષ્ટ્ર-૪૨૫૪૧૨ સામે Continue Reading
ગુજરાત
૧થી ૪ મે, ૨૦૨૫ દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (ઉછફઈજી)ના ભાગરૂપે ૩૨ જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) શરૂ કરવામાં આવી છે. જેમાં સીઝન-૧એ ૧,૧૦૦ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત ૮૫,૦૦૦ રજિસ્ટ્રેશનને પાર કરવાની નવી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ ૩૨ વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા […]Continue Reading
ગુજરાત
શહેરની એક જ્વેલરી રિટેલરે કંપનીએ પોતાના પોતાના ૧૨ શ્રેષ્ઠ કર્મચારીઓને નોંધપાત્ર યોગદાન બદલ એક મોટું એનાં આપ્યું હતું જેમાં તેમને લકઝુરીય ગાડીની ભેટ આપવામાં આવી હતી. આ ૧૨ કર્મચારીઓને ગાડીની ભેટ આપવા કંપની તરફથી નડિયાદના અંધજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ સ્થિત એક જ્વેલરી કંપનીએ તેના ૧૨ સીનીયર કર્મચારીઓને તેમના કામની સામે વળતરમાં […]Continue Reading
ગુજરાત
શહેરના કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલ અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે ૪૮૯ ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસે આ કેસમાં મનોજ જુમારજી, ભરતજી દરબાર અને રાકેશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ૧૧ ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. […]Continue Reading
ગુજરાત
શહેરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા ૬ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ સાઉન્ડ બોક્સના ચાર્જ ફ્રી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી આચરત હતા.આ બનાવની વિગત મુજબ વાસણામાં રહેતા જયેશ એચ.દેસાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવીને પોતેઁટ્ઠઅંદ્બ કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી. બાદમાં […]Continue Reading