મોરબીમાં મચ્છુ ૨ ડેમનાં ૨ દરવાજા આજે ૨ ફુટ ખોલવામાં આવશે. ૧૩૦૦ ક્યુસેકથી તબક્કા વાર ૩૫૦૦ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના ૨૦ અને માળિયાના ૯ ગામોને એલર્ટ કરાયા છે.મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે ૪ વાગ્યે બે દરવાજા બે […]Continue Reading



















Recent Comments