Home Archive by category ગુજરાત (Page 239)

ગુજરાત

ગુજરાત
યુવા મનને તાલીમ આપતી વખતે મિત્રતાના સેતુ બાંધતા, ફર્સ્ટ ટ્રેનિંગ સ્ક્વોડ્રન – ૈંદ્ગજી તીર અને ૈંઝ્રય્જી વીરા જહાજાે ૨૦ ફેબ્રુઆરી ૨૫ના રોજ વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યા. વિયેતનામ પીપલ્સ નેવી અને વિયેતનામ ખાતે ભારતીય મિશનના સભ્યો દ્વારા જહાજાેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત બંને દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા અને વધતી […]Continue Reading
ગુજરાત
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુણવત્તા યાત્રાને લીલી ઝંડી આપી, જે રાજ્યભરના ઉદ્યોગો અને નાના અને મધ્યમ ઉદ્યોગો (સ્જીસ્ઈજ)માં ગુણવત્તાયુક્ત ચેતના જગાડવાની પરિવર્તનકારી યાત્રાની શરૂઆત દર્શાવે છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ, સ્જીસ્ઈ ગુજરાત, ઈઊડ્ઢઝ્ર અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઊઝ્રૈં) ના સહયોગથી આયોજિત, આ અગ્રણી પહેલનો ઉદ્દેશ ઔદ્યોગિક Continue Reading
ગુજરાત
કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (સિલેબસ ૨૦૧૭ અને સિલેબસ ૨૦૨૨) ડિસેમ્બર, ૨૦૨૪ સત્રનું પરિણામ મંગળવાર, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અનુક્રમે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે અને બપોરે ૨ઃ૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. પરિણામ સંસ્થાની વેબસાઇટ ુુુ.ૈષ્ઠજૈ.ીઙ્ઘે પર પોસ્ટ કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી તરત જ ઉમેદવારના વિષયવાર ગુણ સાથે Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સાહિત્ય અકાદમી દ્વારા જૈસોર ના અભયારણ્ય વચ્ચે વાર્તા અને બાળગીતની શિબિરનું સમાપન. (પાલનપુર) સમગ્ર દેશની એક માત્ર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગુજરાતમાં હોવું આપણા માટે ગૌરવની વાત છે.ભારતીય પરંપરાગત મૂલ્યો અને બાળકો માટેના સર્વાંગીણ વિકાસના અભિગમ માટે આ યુનિવર્સિટી કાર્યરત છે. ગુજરાત સરકાર ધ્વારા આ આગવી યુનિવર્સિટીની રચના Continue Reading
ગુજરાત
સુરત થી પ્રસિદ્ધ થતા લોકપ્રિય દૈનિક સત્ય વિચાર મીડિયા પરિવાર ના મોભી હર્ષ વર્ષણ પત્રકાર સ્વર્ગીય હિંમતભાઈ અમરશીભાઇ ઈસામલિયા ની પુણ્ય સ્મૃતિ માં અનોખું અભિયાન પ્રકૃતિ પ્રેમી ની સ્મૃતિ માં સત્ય વિચાર મીડિયા પરિવાર દ્વારા મોટા પ્રમાણ માં વૃક્ષારોપણ કર્યું સત્ય વિચાર દૈનિક ન્યૂઝ મિડીયા ના મોભી અ.ની. હિંમતભાઈ અમરશીભાઈ ઇસામલીયા બહોળો ચાહક વર્ગ મિતભાષી […]Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩ છછની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મંત્રી શ્રી રાજપૂતે વધુ માહિતી […]Continue Reading
ગુજરાત
વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજનઃ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીરાજ્યમાં ફૈંજીઉછજી પ્રોજેક્ટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હાઈ ટેક્નોલોજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મોનીટરીંગને પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને Continue Reading
ગુજરાત
બાળકોનાં માતા પિતા માટે એક મોટો ચેતવણી રૂપ કિસ્સો, જંબુસર ભરૂચના રહેવાસી માત્ર આઠ મહિનાની બાળકી જેનું વજન માત્ર ૫.૬૫ કિલોગ્રામ છે, તે ૩ દિવસ પહેલા મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલનાં બાળકોનાં વિભાગમાં તારીખ ૧૯/૦૨/૨૦૨૫ના રોજ સવારે આવી હતી. બાળકીનાં શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું છે, તદુપરાંત તે સિકલ સેલ એનીમિયાથી પીડિત […]Continue Reading
ગુજરાત
પાટણ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક ૧૬ વર્ષની સગીરા ગૂમ થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતી સગીરા મામાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળી હતી. જાેકે, તેની માતાએ શોધખોળ કરી પણ તેની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પાટણ શહેરમાં જુવાનજાેધ […]Continue Reading
ગુજરાત
રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમાં ૩૪ મહિલા આઈ.પી.એસ. અધિકારીઓનો સમાવેશરાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. Continue Reading