Home Archive by category ગુજરાત (Page 241)

ગુજરાત

ગુજરાત
ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયારાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે. જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ યોજના […]Continue Reading
ગુજરાત
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકાર ના સામાજિક ન્યાય તથાઅધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી Continue Reading
ગુજરાત
ચાર મુખ્ય કમિશ્નરેટમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી બન્યા હોવાનું ધ્યાને આવતા ગુજરાત પોલીસે ઘડ્યો ખાસ એક્શન પ્લાનરાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘જીૐછજી્‌ઇછ’ (જીરટ્ઠિૈિ જીટ્ઠદ્બહ્વટ્ઠહઙ્ઘરૈ ્‌ટ્ઠિજ ઇર્ાદૃટ્ઠ છહ્વરૈઅટ્ઠહ) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ […]Continue Reading
ગુજરાત
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના સાથી ધારાસભ્યશ્રીઓ સાથે આજે વિધાનસભા પરિસરમાં રાજ્ય સરકારના બજેટ અગાઉ પ્રજાલક્ષી માંગના સુત્રો સાથે વિધાનસભામાં માંગણીઓ કરવામાં આવી.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતચાવડાએ જણાવ્યું કે બજેટ વિધાનસભા રજુ થવા જઈ રહ્યું છે, રાજ્યના નાણામંત્રીશ્રી આજનું બજેટ રજુ કરે એ પહેલા ગુજરાતની જનતાની Continue Reading
ગુજરાત
‘સ્વસ્થ ધરા, ખેત હરા’ઃ ગુજરાતના ૨.૧૫ કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, આ અનોખી યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય ગુજરાતમાં ૨૦ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી તેમજ ગ્રામ્ય સ્તરે ૨૭ ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ Continue Reading
ગુજરાત
રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના વિખ્યાત લોક નૃત્યની પ્રસ્તુતિ પણ પ્રથમ વાર વસંતોત્સવ ખાતે કલારસીકો માણી શકશેરાજ્યનું પાટનગર ગાંધીનગર જે નદીના તટે વિકસ્યું છે, તે સાબરમતી નદીની કોતરો વર્ષ દરમિયાન એક ખામોશીથી ઘેરાયેલી રહે છે, જે વસંતોત્સવ દરમિયાન સંગીત, નૃત્ય અને લોકોની તાળીઓ તથા ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. જાણે આ માટીની કોતરો વર્ષમાં એક વાર વસંત […]Continue Reading
ગુજરાત
ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર […]Continue Reading
ગુજરાત
અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ડાંગ પ્રવાસે ગયા હતા. પોલિટેક્નિક કોલેજના ૫૧ વિદ્યાર્થીઓ કેમ્પ સાઈટ માટે ખાનગી બસ મારફત ડાંગના પ્રવાસે પંહોચ્યા. ડાંગની સુદરતાનો આનંદ માણયા બાદ વિદ્યાર્થીઓ દેવીનામાળ કેમ્પ સાઇટ નજીક ગયા. ત્યાં પાસે આવેલ નદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાહવા પડ્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી એક વિદ્યાર્થી ગુમ થઈ ગયો. અન્ય Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર એક બોલેરોને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાંભા-ઉના રોડ પર ખડાધાર નજીક એક બોલેરો રોંગ સાઈડમાં એક મોટા ખાડામાં ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમ ૨૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી ૮ લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા […]Continue Reading
ગુજરાત
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો છે. બંને પક્ષોના ઉમેદવાર પુરોહિત ફળિયાના હોવાથી થોડો તંગદિલી નો માહોલ સર્જાયો હતો, તેમના સમર્થકો વચ્ચે અથડામણ થઈ રહી છે, જેના કારણે અજંપાભરી સ્થિતિ ઉભી થઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા હતા જે બાદ સ્થિતિ કાબૂ માં આવી હતી. […]Continue Reading