Home Archive by category ગુજરાત (Page 242)

ગુજરાત

ગુજરાત
કુતિયાણા નગરપાલિકામાં ૩૦ વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન; કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જાેરદાર ટક્કર આપી છે. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ ૨૪ બેઠકમાંથી ૧૪ બેઠક પર સપા અને ૧૦ બેઠક પર ભાજપની જીત થઈ છે. […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થઈ ગયું હતું જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત ૬૮ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સોમવારે તેનું પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી બમ્પર જીત મેળવી છે. • ગાંધીનગર તાલુકા […]Continue Reading
ગુજરાત
• ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયો સાથે થઇ રહેલ અપમાન, અત્યાચાર સામે ભાજપની ડબલ એન્જિન સરકાર કેમ ચુપ છે? – અમિત ચાવડા• સરકારની નીતિઓના કારણે રોજગારનો અભાવ, ધૂંધળું ભવિષ્યને કારણે સારા ભવિષ્યની આશા સાથે લાખો રૂપિયા આપી ગુજરાતના યુવાનો વિદેશ જઈ રહ્યા છે. – અમિત ચાવડા• ટ્રમ્પ સરકાર દ્વારા ગુજરાતીઓ ઉપર કરેલ અત્યાચાર અને અપમાનનો મુદ્દો […]Continue Reading
ગુજરાત
રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના Continue Reading
ગુજરાત
‘આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં, જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખજ સાચી તારીખ માની શકાયગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક મોટો અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કહ્યું હતું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ Continue Reading
ગુજરાત
રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. જૂના સચિવાલયનાં બ્લોક નંબર ૭ માં આવેલ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી છે. ઓફિસનાં સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જાે કે, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બેટરીઓ […]Continue Reading
ગુજરાત
૬ ગઠિયાઓએ ૨૧૧ નાગરિકોના આધારકાર્ડ મેળવી મહિલાઓના નામે ૮૪ લાખની લોન કરી કૌભાંડ આચર્યું આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આર્ત્મનિભર બનાવવાના નામે છેતરપીંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છ લોકો દ્વારા ૨૧૧ નાગરિકોના આધારકાર્ડ મેળવી મહિલાઓના નામે ૮૪ લાખની લોન કરી કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર મામલો આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. […]Continue Reading
ગુજરાત
એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા પંચમહાલ જિલ્લાનાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશનર પીએસઆઇને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. આરોપીને વોન્ટેડ જાહેર કરી મારઝૂડ અને હેરાન નહિં કરવા માટે પીએસઆઈએ ૨.૫૦ લાખની લાંચ માગી હતી. જાે કે, આરોપીએ એક લાખની જ સગવડ થઈ હોવાનું જણાવ્યું હતું. આરોપી પ્રોબેશનર પીએસઆઇને લાંચની […]Continue Reading
ગુજરાત
મંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે મહારાષ્ટ્રના મંત્રીશ્રીએ ગુજરાત એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધીમહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રતાપ સરનાઈક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એસ.ટી. Continue Reading
ગુજરાત
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૧૧૨ ભારતીયોને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં ૩૩ ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી ૪ ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે ૨૯ ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા ૧૨ દિવસમાં ત્રણ બેચમાં કુલ ૩૩૨ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં ૭૪ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય […]Continue Reading