રાજ્યના વિવિધ ૬ ઝોનમાં આવતીકાલ ૧૬ ફેબ્રુઆરીએ યોજાશે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે ગુજરાતમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન […]Continue Reading


















Recent Comments