Home Archive by category ગુજરાત (Page 245)

ગુજરાત

ગુજરાત
એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો બે બાળકોને ત્યજી દેનારો અને તેમની માતાની ક્રુરતાપુર્વક હત્યા કરનારો બીજાે કોઇ નહી પરંતુ પોતાનો ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની Continue Reading
ગુજરાત
આર્થિક અને સામાજિક કારણોથી મને-કમને દારુ વેચી જીવન નિર્વાહ કરતી મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ પોલીસનું સંવેદનાસભર અભિયાન જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ Continue Reading
ગુજરાત
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતદાન પ્રક્રિયા પારદર્શિ,સુચારુ અને વ્યવસ્થિત રિતે યોજાય તે બાબતની કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા વિશેષ સુચન આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી Continue Reading
ગુજરાત
પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર રોડની સફાઈ કરી રહેલી મહિલાનું એસટી બસની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર હાઇવેની સફાઇનું […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર ૫૧ જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવીજામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલી ૫૧ જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને […]Continue Reading
ગુજરાત
બીએસઇ સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૨૯૩ સામે ૭૬૧૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૩૮૮ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી Continue Reading
ગુજરાત
ભારતે “મહિલા-આગેવાની હેઠળના વિકાસ”ના સૂત્રને અપનાવ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે વિકાસના માર્ગને આકાર આપવામાં મહિલાઓ મુખ્ય ભૂમિકા ભજવે છેઃ શ્રીમતી ઠાકુરભારતે ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન ન્યુ યોર્ક, યુએસએ ખાતે યોજાયેલા સામાજિક વિકાસ આયોગ (ઝ્રર્જીઝ્રડ્ઢ)ના ૬૩મા સત્રમાં ભાગ લીધો હતો. આ સહભાગિતાનું નેતૃત્વ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, માર્સેલીમાં નવા ખુલેલા ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્‌ઘાટન કર્યું.પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્‌ઘાટન ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. ઉદ્‌ઘાટન સમયે રાષ્ટ્રપતિ મેક્રોનની હાજરી એક ખાસ સંકેત હતો Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, વહેલી સવારે કેડારાચેમાં ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર ચૈં્‌ઈઇૃની મુલાકાત લીધી. ૈં્‌ઈઇના ડિરેક્ટર જનરલ દ્વારા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. આજે વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી ફ્યુઝન ઊર્જા પ્રોજેક્ટ્‌સમાંના એક – ૈં્‌ઈઇની આ કોઈપણ રાષ્ટ્રના વડા અથવા સરકારના વડા Continue Reading